આરઝી હકુમત History : Question & ANswer
આરઝી હકુમત : History : Question & ANswer
- આરઝી હકુમત કઈ ભાષાનો શબ્દ છે?
- → ઉર્દુ
- આરઝી હકુમતનો અર્થ શું થાય છે ?
- → કામચલાઉ સરકાર
- આરઝી હકૂમત કેમ રચવામાં આવી હતી ?
- → જૂનાગઢ રાજ્યને ભારત સંઘમાં જોડાવા માટે
- આરઝી હકૂમતની રચના કોણે કરી હતી?
- → શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ
- આરઝી હકૂમતની સ્થાપના ક્યારે થઈ અને ક્યાં થઈ?
- → 25 સપ્ટેમ્બર, 1947, મૂંબઈ (માધવબાગ)
- આરઝી હકુમતનું વડુમથક કયું હતું ?
- → રાજકોટ
- આરઝી હકુમતના ચિહ્નમાં શેનું ચિત્ર હતું?
- → સિંહ, ગિરનાર પર્વત
- આરઝી હકુમતના વડાપ્રધાન કોણ હતા ?
- → શામળદાસ ગાંધી
- આરઝી હકુમતના વિદેશ મંત્રી કોણ હતા ?
- → શામળદાસ ગાંધી
- આરઝી હકુમતના સેનાપતિ (ચીફ કમાન્ડર) કોણ હતા ?
- → રતુભાઈ અદાણી
0 Comments