Ad Code

Gujarati Question & Answer One Liner : 63

Question & ANswer
Question & ANswer

  1. ગુલાબી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે ?
    → જયપુર (રાજસ્થાન)

  2. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે?
    → મધ્યપ્રદેશ

  3. કયા શહેરને ભારતનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે ?
    → મુંબઈ

  4. લોથલ શાના માટે જાણીતું છે?
    → મોંહે-જો-દડો સંસ્કૃતિના અવશેષો

  5. કયા શહેરને 'નવાબોના શહેર' તરીકે ઓળખવામાં આવે છે ?
    → લખનૌ (ઉત્તર પ્રદેશ)

  6. જલંધર શાના માટે જાણીતું છે?
    → રમત ગમતના સાધનો માટે

  7. કયું નગર તહેવારોનું નગર કહેવાય છે ?
    → મદુરાઈ (તમિલનાડુ)

  8. મહાબલિપુરમ્ (તમિલનાડુ) શાના માટે જાણીતું છે?
    → રથ આકારના મંદિરો માટે

  9. મીનાક્ષી મંદિર કયા આવેલું છે? –
    → મદુરાઈ

  10. ધરતીનું સ્વર્ગ તરીકે કયું સ્થળ ઓળખાય છે?
    → જમ્મુ અને કાશ્મીર



Post a Comment

0 Comments