Gujarati Question & Answer One Liner : 64

Question & ANswer
Question & ANswer

  1. અલાહાબાદનું પ્રાચીન નામ શું છે ?
    → પ્રયાગ

  2. વિશ્વ ભારતી વિશ્વવિધાલય કયા આવેલ છે?
    → શાંતિનિકેતન (૫.બંગાળ)

  3. વરાણસી નજીક બૌદ્ધ ધર્મનું કર્યું વિખ્યાત તીર્થધામ આવેલું તીર્થધામ આવેલું છે?
    → સારનાથ

  4. વિવેકાનંદ રોક મેમોરીયલ ક્યાં આવેલો છે?
    → કન્યાકુમારી નજીક

  5. ખજુરાહો પ્રવાસધામ કયાં રાજ્યમાં આવેલો છે ?
    → મધ્યપ્રદેશ

  6. દેલવાડાનાં દેરાં કયાં આવેલાં છે ?
    → આબુ (રાજસ્થાન)

  7. અજંતા અને ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
    → મહારાષ્ટ્ર

  8. જગન્નાથજીનું ભવ્ય મંદિર કયાં આવેલું છે?
    → પુરી (ઓરિસ્સા)

  9. કોર્ણાકનું પ્રસિદ્ધ સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?
    → ઉડીશા

  10. વ્યંકટેશ્વર (તિરૂપતિ બાલાજી)નું જગપ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે?
    → તિરૂપતિ (આંધ્રપ્રદેશ)



Post a Comment

0 Comments