Ad Code

Responsive Advertisement

આરઝી હકુમત | Aarzi Hakumt | question and answer : Part 1

History : Question & ANswer
History : Question & ANswer

  1. કયા દેશી રાજ્યોએ ભારત સંઘ સાથે જોડાવાનો ઈન્કાર કર્યો હતો?
    → જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર

  2. રતુભાઈ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું?
    → અમરાપર (ભેંસાણ મહાલ)

  3. જૂનાગઢનો નવાબ મોહમ્મદ ખાન ત્રીજો કયા વંશનો હતો ?
    → બાબીવંશ

  4. આઝાદી સમયે જૂનાગઢના દિવાન કોણ હતા ?
    → શાહનવાજ ભૂટ્ટો

  5. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન જુલ્ફીકાર અલી ભૂટ્ટોના પિતા શાહનવાઝ ભુટ્ટો કોના દિવાન હતા?
    → મોહબતખાન

  6. આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢને કયારે સ્વતંત્ર જાહેર કર્યુ હતુ?
    → 1 નવેમ્બર, 1947

  7. જૂનાગઢના બાબરિયાવાડના ગરાસદારોએ શા માટે બળવો કર્યો?
    → જૂનાગઢ રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે

  8. માંગરોળ, બાબરિયાવાડ અને માણાવદરના રક્ષણ માટે ભારત સરકાર લશ્કર સાથે કયા લશ્કરી અધિકારીને મોકલ્યા હતા ?
    → બ્રિગેડિયર ગુરૂદયાલસિંહ

  9. ભારતનું સૌથી મોટું રજવાડું કયું હતું?
    → હૈદરાબાદ

  10. આરઝી હકુમતના ગૃહપ્રધાન કોણ હતા ?
    → મણિલાલ દોષી

  11. આરઝી હકુમતના કાયદા પ્રધાન કોણ હતા ?
    → નરેન્દ્ર નથવાણી

  12. આરઝી હકુમતના પ્રધાનમંડળમાં એકમાત્ર મહિલા કોણ હતા ?
    → પુષ્પાબેન મહેતા

  13. જૂનાગઢ હાઉસ (હાલનું સરદારબાગ અતિથિગૃહ) કયાં આવેલું છે ?
    → રાજકોટ

  14. જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ કયો છે ?
    → 9 નવેમ્બર 1947

  15. આરઝી હકુમતનું બંધારણ રચવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી?
    → ક.મા. મુન્શી

  16. આરઝી હકુમતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?
    → સુરંગભાઈ વરૂ



Post a Comment

0 Comments