Gujarati Current Affairs March : Part : 4
- તાજેતરમાં રામનાથ કોવિન્દ ની અધ્યક્ષતામાં નિમયેલ સમિતિએ તેમનો રિપોર્ટ સુપરત કર્યો, આ સમિતિ શેના સંબંધિત છે?
- → એક રાષ્ટ્ર એક ચૂંટણી
- અવાના સસ્ટેનેબિલિટી ફંડનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે?
- → SIDBI
- PB-SHABD NEWS સર્વિસ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી?
- → પ્રસાર ભારતી
- વિશ્વમાં સૌપ્રથમ AI ને રેગ્યુલેટ કરવા માટે કાયદો કયા ઘડવામાં આવ્યો?
- → EU
- વાર્ષિક વૈશ્વિક મિથેન ટેકર રિપોર્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?
- → ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)
- PM-SURAJ પોર્ટલ માટેની નોડલ મંત્રાલય કયું છે?
- → સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
- તાજેતરમાં ચર્ચામાં રહેલ devin શું છે?
- → AI બેસ્ડ સોફ્ટવેર એન્જિનિયર
- તાજેતરમાં ગ્રાસરૂટ એન્ટરપ્રેન્યોરશિપ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતી 'વોકલ ફોર લોકલ' પહેલની શરૂઆત કોણે કરી છે?
- → નીતિ આયોગ
- મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને શું રાખવાની મજૂરી આપવામાં આવી છે?
- → અહિલ્યાનગર
- તાજેતરમાં KRITI કાર્યક્રમનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે?
- → કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર
0 Comments
Any suggestions, Please comment Below 👇