ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી શબ્દો | શબ્દ સમજૂતી ભાગ - 5
« Previous
Next »
| → ભારેખમ : વધારે વજનવાળું |
→ ટંટાખોર : ઝઘડો કરવાવાળું |
| → ધાણી : શેકવાથી ફૂટેલા અનાજના દાણા | → પળોજણ : ઊઠવેઠ, ઉપાધિ |
| →
સહસા : ઓચિંતું, એકાએક | → બખાળો : હોહા, બુમાટો |
| →
ચીડ : ગુસ્સો, રીસ | → પારાવાર : પુષ્કળ, ખૂબ વધારે (અહીં) માથાકૂટ |
| →
રાડારાડ : બૂમ-બરાડા | → જીરવવું : સહન કરવું |
| →
કાયર : ડરપોક, (અહીં – આળસુ) | → ભારેખમ : ભારે (અહીં) થાકેલું, ત્રસ્ત |
| →
કટાણું : કસમય (અહીં – ખરાબ સમય) | → ગણજશ : ગુણ-યશ (કીર્તિ) |
| →
ભવ : જન્મ | → ગામગપાટાં : આખા ગામની વાતો |
| →
'લી : અલી (સ્ત્રી સંબોધન માટે શબ્દ) | → તોબરો : રીસથી ચડેલું મોં |
| →
બટવારો : વહેંચણી | → દાઝ : લાગણી |
| →
ભોમ : ભૂમિ | → મૂજી : સંકુચિત મનવાળો |
| →
વડો : મોટો | → પેખે – પારખે |
| →
વૃથા : ફોગટ/નકામું | → વિયોગી : વિયોગવાળું |
| →
ના'વે : ન આવે | → વાસી : આગલા દિવસોનું પડતર |
| →
સોડમ : સુગંધ | → ઉંબરો : આવ-જા કરવાની જગ્યા, ઘરનો ઉંબરો |
| →
આદિકાળ : આરંભકાળ, સૃષ્ટિની શરૂઆતનો સમય: | → |
| →
ઢોર : પશુ પંડ શરીર, કાયા, દેહ | → માજી : મા |
| →
મરહૂમ : મૃત્યુ પામેલું | → માયા : છળ, પ્રપંચ, જેનાથી બ્રહ્માંડ રચાયું છે તે ભાસમાન થાય છે તે આદિ શક્તિ |
| →
સઘરિયા : સહકુટુંબ, પરિવાર | → આંટો : ફેરો |
| →
વે'લેરા : વહેલા | → જમે : જમા |
| →
ભાંગે : તૂટે | → વેઠયું : સહન કર્યું |
| →
ભજન : નામસ્મરણ | → પત્તું : કાગળ, પત્ર |
| →
માડી : માતા, દેવી, એક પ્રકારનું પીણું | → આપદા : ભય |
| →
કરચલી : ચહેરા પરની રેખા, કરચલાની માદા | → ગગો : પુત્ર |
| →
પીટયું : મૂઉ | → ભાંભરડાં : પશુનો અવાજ |
| →
છોરાં : બાળકો | → સફેદ છાંટણાં : કોઢના સફેદ ડાઘ |
| →
બિડાવું : બંધ થવું | → ત્યક્તા : ત્યજી દીધેલું |
| →
એથેન્સ : યુરોપનું એક નગર | → સ્પાર્ટા : યુરોપ પાસેનું નગર |
| →
ચૌટે : બજારે | → અલકમલક : દેશવિદેશ |
| →
મિતાહારી : ઓછું જમનાર | → મોચી : ચામડું સીવવાનો ધંધો કરનાર |
| →
સુથાર : લાકડા ઘડનાર કારીગર | → લુહાર : લોખંડ ઘડનાર, ધંધો કરનાર |
| →
રાજનીતિજ્ઞ : રાજનીતિમાં ચતુર હોય તે | → એદીપણું : આળસુ, પ્રમાદી |
| →
દિલગીર : નાખુશ, અપ્રસન્ન | → પ્લેગ : મહામારીનો એક રોગ |
| →
કુથલી : નિંદા | → નવરું : કામ વગરનું |
| →
દ્રોહ : દગો, બેવફાઈ | → અદાલત : ઈન્સાફની કચેરી, ન્યાયાલય |
| →
ક્રીટો : ઍથેન્સનો અગ્ર માણસ | → ધૂણવું : શરીર કંપન અનુભવે તે |
| →
જુઠ્ઠાણું : ખોટી વાત | → ફરમાન : હુકમ, સનદ |
| →
ધક્કો :હડસેલો, નુકસાન | → સદાચાર : સારા આચર |
| →
ભરણપોષણ : ગુજરાન | → ઘસઘસાટ : ગાઢ નિદ્રા |
| →
સ્વેચ્છા : પોતાની ઇચ્છા | → શુધ : (અહીં) સંભાળ |
| →
કિંકર : ચાકર, સેવક | → દાવો : હક, માલિકી |
| →
ઓસરશો : પાછા હઠશો | → સંગ : સોબત, સહવાસ |
| →
કેફ : નશો | → કસૂંબો : પાણીમાં ઘોળેલું અફીણ |
| →
મઝધાર : પ્રવાહની મધ્યધારા | → છોળ : મોજું, તરંગ |
| →
કર : હાથ | → ભરડો : આલિંગન |
| →
અક્ષાંશ - રેખાંશ : પૃથ્વી પરની કલ્પિત આડી – ઊભી રેખાઓ | → ગલ : માછલા પકડવાનો આંકડો |
| →
જલધિ : સમુદ્ર | → તરુવિટપ : વૃક્ષની ડાળી |
| →
ટીશી : અંકુર, કૂંપળ: | → હાવાં : હમણાં |
| →
પદની મુદ્રા : પગનાં નિશાન |
« Previous
Next »
0 Comments