નારાયણ સરોવર અભયારણ્ય | Narayana Sarovar Sanctuary


નારાયણ સરોવર અભયારણ્ય

→ નારાયણ સરોવર અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું છે.

→ આ અભયારણ્યનું ક્ષેત્રફળ ૪૪૪.૨૩ ચો.મી. છે.

→ લખપત તાલુકામાં આવેલ આ અભયારણમાં કદમાં શિયાળથી ઊંચું, ઊંચા કાન અને ભરાવદાર ગોળ મોઢાવાળા હેણોતરો જોવા મળે છે.

→ તેમજ જંગલી બિલાડી, શિયાળ, ચિંકારા, નોળીયા અને વરૂ જેવા પ્રાણીઓ જોવા મળે છે.

→ વર્ષ 1981માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

→ કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરા (caracal)ને લુપ્તપ્રાય (Endangered) પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે.







Post a Comment

0 Comments