Current Affair : 01-01-2024
- સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા ?
- → નિનાસિંઘ
- છૂટક કિંમતોને સ્થિર કરવા માટેના વ્યૂહાત્મક પગલાં તરીકે ચોખાના વેચાણ માટે ભારત સરકાર કઈ બ્રાન્ડ પર વિચાર કરી રહી છે?
- →ભારત
- સિક્યોર ઓફિશિયલ કોમ્યુનિકેશન, ડોક્યુમેન્ટ શેરિંગ અને ડેટા સિક્યોરિટી માટે પેરા મિલિટરી ફોર્સે ક્યું મેસેજિંગ પ્લેટફોર્મ અપનાવ્યું?
- → સંદેશ એપ
- તાજેતરમાં ક્યા રાજ્યે તેની પ્રથમ ઈન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરી ?
- → ઉત્તરપ્રદેશ
- તાજેતરમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)એ ક્યા દેશ સાથે તેનો બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કર્યો ?
- → દ.કોરિયા
- 'ધ બાબરી મસ્જિદ રામ મંદિર ડાઈલેમા : એન એસિડ ટેસ્ટ ફોર ઈન્ડિયાઝ કોન્સ્ટિટયુશન' પુસ્તકના લેખક કોણ છે ?
- → માધવ ગોડબોલે
- તાજેતરમાં ક્યા રાજ્યે પ્રજા પલાના કાર્યક્રમ લૉન્ચ કર્યો ?
- → તેલંગાણાા
- મહામારી તૈયારી દિવસ (International Day of Epidemic Preparedness) ક્યારે મનાવાય છે?
- → 27 ડિસેમ્બરા
- સંસદની સુરક્ષાની જવાબદારી કોને સોંપવામાં આવી?
- → CISF
- તાજેતરમાં ભારતના પ્રસાર ભારતીએ ક્યા દેશ સાથે સમજૂતી કરી?
- → મલેશિયા
0 Comments