Ad Code

Responsive Advertisement

ધ્વનિ (Audio)


ધ્વનિ (Audio)

→ અવાજ એ મલ્ટિમીડિયાનો સૌથી મહત્વનો ઘટક છે.

→ ધ્વનિ એટ્લે કોઈ પણ ભાષાની અર્થપૂર્ણ બોલી.

→ અવાજના એનેલોગ સ્વરૂપને સાઉન્ડ (Sound) તરીકે તથા તેના ડિજિટલ સ્વરૂપને ઓડિયો (Audio) તરીકે ઓળખવામાં આવે છે.


→ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં ધ્વનિસ્વરૂપો

ફાઈલ એક્સટેન્શન ફાઈલનો પ્રકાર સમજૂતી
.mid, .midi MIDI ફાઈલ MIDI (Musical Instrument Digital Inte face) ફાઈલ સંગીત પ્રકારની વિગતોનો સંગ્રહ કરે છે.
.rm, .ram Real Audio File .ram (Real Audio Metadata)એ ધ્વનિ અને વીડિયો ફાઈલનું સંયોજન છે.
.wav Wave File વેવ સ્વરૂપમાં ધ્વનિ ફાઈલ
.wma Windows Media Audio File વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેશનથી સંકુચિત કરવામાં આવેલી ધ્વનિ ફાઈલ.
.mp3, .mpga MP3 Audio ફાઈલ સંકુચિત ધ્વનિસ્વરૂપ





→ ઇન્ટરનેટ પર સૌહતી પ્રચલિત સંકોચનરહિત ફાઈલસ્વરૂપ .wav છે.

→ મુદ્રિત સંગીત માટે .mp3 એ નવું સંકુચિત સ્વરૂપ છે.


Post a Comment

0 Comments