ક્રમ | નામ | રાજય અને કેન્દ્ર શાસિતપ્રદેશ | વિશેષતા |
---|---|---|---|
1. | વુલર, દાલ, અનંતનાગ, શેષનાગ, વેરીનાગ, સોમોરિ૨ી, પેંગોગ ત્સો | જમ્મુ-કશ્મીર | વુલ૨ – ભા૨તનુ સૌથી મોટું મીઠા પાણીનુ સરોવર |
2. | નૈનીતાલ, ભીમતાલ, સાતતાલ, ખુરપાતાલ, રૂપકુંડ | ઉત્તરાખંડ | ભીમતાલ – કુમાઉ હિમાલયનું સૌથી મોટું સરોવર |
3. | સુકના | ચંદીગઢ | |
4. | ફુલ્હ૨ | ઉત્તરપ્રદેશ | |
5. | સાંભર, પુષ્કર, ઢેબર, નખી, જયસમંદ, પંચપદ્રા, ફતેહ સાગર | રાજસ્થાન | સાંભર – ભારતનુ સૌથી મોટું ખા૨ા પાણીનું સરોવર |
6. | નળ સરોવર (અમદાવાદ–સુરેન્દ્રનગ૨), ના૨ાયણ સરોવર (કચ્છ) | ગુજરાત | નળ સ૨ોવ૨ – વિદેશી પક્ષીઓ માટેનું વિહારધામ નારાયણ સ૨ોવ૨ (ચિંકારા) અભિયારણ્ય |
7. | સરોવર (કચ્છ) લોના૨, શિવાજી સાગર (કોયના), ગોરેવાડા | મહારાષ્ટ્ર | લોના૨ – ઉલ્કાપાત દ્વારા રચાયેલ સરોવ૨ |
8. | હુસેન સાગ૨, ઓસ્માન સાગર | તેલંગણા | હુસેન સાગર – હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે આવેલું છે. |
9. | પુલીકટ | આંધ્રપ્રદેશ—તમિલનાડુ | ખારા પાણીનું લગુન સરોવર |
10. | વેમ્બનાડ, અષ્ટામુડી, અસ્થમકોટ્ટા | કેરલ | |
11. | ચિલકા | ઓડિસા | ભારતનું સૌથી મોટું તટિય (લગુન) સરોવર |
12. | ગુરુડોન્ગમા૨ | સિક્કિમ | ભારતનું સૌથી ઉંચાઈ પર આવેલ સરોવર |
13. | લોકટક | મણિપુર | ભારતનું એકમાત્ર તરતું સરોવર |
14. | રિથોર બીલ, સોનબીલ | અસમ | |
15. | ઉમિયમ | મેઘાલય |
0 Comments