સ્થાપના વર્ષ | અભ્યારણ્ય | તાલુકો | જિલ્લો | વિશેષતા |
---|---|---|---|---|
1978 | જેસોર રીંછ અભયારણ્ય | અમીરગઢ | બનાસકાંઠા | રીંછ, શાહુડી, સાંભર, અજગર, દીપડા, નીલગાય, બિલાડી, સાપ, કાચબા
→ ગુજરાતનું સૌથી મોટું રીંછ અભયારણ્ય |
1989 | બાલારામ રીંછ અભયારણ્ય | પાલનપુર | બનાસકાંઠા | નીલગાય, રીંછ, દીપડા, જંગલી બિલાડી
→ આ એક પ્રાકૃતિક અભયારણ્ય છે. |
1982 | રતનમહાલ રીંછ અભયારણ્ય | લીમખેડા | દાહોદ | રીંછ, દીપડા, ચૌશીંગા, જંગલી બિલાડી, ઝરખ, ચિંકારા, નીલગાય, ડુક્કર |
1990 | જાંબુઘોડા રીંછ અભયારણ્ય | જાંબુઘોડા | પંચમહાલ | દીપડા, કાળિયાર, જંગલી બિલાડી, જંગલી બકરી, વરુ, રીંછ |
1988 | થોળ પક્ષી અભયારણ્ય | કડી | મહેસાણા | ફ્લેમિંગો, બતક, સારસ, રાજહંસ
→ 2012માં તેને ગેઈન રિઝર્વ જાહેર કરાયું. |
1969 | નળ સરોવર પક્ષી અભયારણ્ય | સાણંદ – લખતર | અમદાવાદ- સુરેન્દ્રનગર | ફેલમિંગો, પેલીકન, કૂટ, સારકુંજ રાજહંસ, બગલા
→ ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય → અહી સૌથીમોટો ટાપુ પાનવડ આવેલો છે. → ગુજરાતનું એકમાત્ર રમસર સાઇટ અભયારણ્ય |
1990 | પુર્ણા અભયારણ્ય | આહવા | ડાંગ | દીપડા, હરણ, વાંદર, માંકડા. સાબર
→ આ અભયારણ્ય બરડીપાડા તરીકે જાણીતું છે. → આ એક પ્રાકૃતિક અભયારણ્ય છે. |
1982 | સુરપાણેશ્વર અભયારણ્ય | ડેડીયાપાડા | નર્મદા | હરણ, ઝરખ, જંગલી બિલાડી, ચૌશીંગા, રીંછ
→ આ અભયારણ્ય ડુમખલ તરીકે જાણીતું છે. |
0 Comments
Any suggestions, Please comment Below 👇