Ad Code

લાયસોઝોમ (Lysosome)


લાયસોઝોમ



→ શોધ : ડી ડુવે (ઈ.સ. 1955)

→ આ અંગિકા લિપોપ્રોટીનના બનેલા એક આવરણથી ઘેરાયેલી કોથળી જેવી દેખાય છે.

→ તે બેક્ટેરિયા, ખોરાકની જૂની અંગીકાઓનું વિઘટન કરે છે તથા પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે.

→ તે કોષાંતરીય પાચન કરે છે. તેથી તેને પાચનકોથળીઓ પણ કહે છે.

→ કોષમાં દાખલ થતાં કોઈપણ બાહ્ય અનુઓ, જીવાણુઓ વગેરેનો તે નાશ કરે છે.

→ તે પોતાના નકામા કોષોનું પણ વિઘટન કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી તેને આત્મઘાતી કોથળી અથવા પાચન થેલી પણ કહે છે.




















Post a Comment

0 Comments