Ad Code

Responsive Advertisement

Khargraha - 1st (615 AD - 620 AD)| ખરગ્રહ - 1લો (ઈ.સ. 615 - ઈ.સ. 620)


ખરગ્રહ - 1લો (ઈ.સ. 615 - ઈ.સ. 620)



→ શિલાદિત્યને દરભટ્ટ નામે પુત્ર હતો, તેમ છતાં તેનો ઉત્તરાધિકારી તેનો અનુજ ખરગ્રહ બન્યો.

→ ઈ.સ. 616માં તેણે ઉજ્જયિનીમાં વિજય- છાવણી નાખી હતી. નેને હર્ષ – પુલકેશી સંઘર્ષ સાથે સંબંધ હોવો સંભવ છે.

→ મૈત્રકોએ પહેલા દખ્ખણના ચાલુક્ય નરેશ પુલકેશીનો પક્ષ લીધો હોય, પાછળથી તેઓને હર્ષનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાધિ હોય એવું જણાય છે.

→ ખરગ્રહ – 1લો પરમ માહેશ્વર હતો.
























Post a Comment

0 Comments