ધ્રુવસેન -3જો (ઈ.સ. 650 - ઈ.સ. 655)
→ પિતા – દેરભટ્ટ
→ શિલાદિત્ય -1લાનો પૌત્ર
→ આમ, ફરી રાજવારસો શિલાદિત્યના કુળમાં ગયો, જે નોંધપાત્ર છે.
→ તેનાં પછી તેનો ઉત્તરાધિકારી તેનો મોટો ભાઈ ખરગ્રહ -2જાને પ્રાપ્ત થયો.
→ ચાલુક્ય શાસક સામે યુદ્ધ જેમાં લાટ પ્રદેશ ગુમાવ્યો.
0 Comments