Ad Code

Responsive Advertisement

પ્રાણી પેશી : ચેતા પેશી (Animal Tissue : Nervous Tissue)


પ્રાણી પેશી : ચેતા પેશી (Animal Tissue : Nervous Tissue)



→ આ પેશી ચેતાકોષો અને ચેતાતંતુઓની બનેલી હોય છે.

→ ચેતા પેશીની રચનામાં એકમ ચેતાકોષ છે.

→ જે કોષકાય અને તેની દિવાલમાંથી નીકળતા શાખાઓવાળા નાના – મોટાં પ્રવર્ધો દ્વારા બને છે.જેમાં એક મુખ્ય લાંબો પ્રવર્ધ હોય છે જેને મુખ્ય તંતુ અને બાકીના પ્રવર્ધોને શિખા તંતુઓ કહે છે.









→ ચેતાકોષો અને ચેતાતંતુઓમા આવેલા કોષરસનું મુખ્ય કાર્ય સંવેદના ગ્રહણ કરવાનું તથા તેનું વહન કરવાનું છે.

→ ચેતા પેશી શરીરનો સૌથી લાંબો કોષ ધરાવે છે.

→ એક ચેતકોષો એક મીટર સુધી લાંબો હોય છે.

→ શરીરમાં વાળ અને નખમાં ચેતાકોષ આવેલા નથી તેથી વાળ અને નખને કાપતા સંવેદના થતી નથી.















Post a Comment

0 Comments