Ad Code

જઠર (Stomach)



જઠર







→ જઠર એક જાડી દીવાલવાળી કોથળી છે.

→ અન્નનળી અને જઠરને જોડતા વાલ્વને કાર્ડિયેક વાલ્વ (હાર્દિક વાલ્વ) કહે છે.

→ જઠર “J” આકારની સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના ધરાવે છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે.

→ જઠર એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખૂલે છે.

→ જઠરની અંદરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે.





→ લાળરસ મિશ્રિત ખોરાક સૌપ્રથમ જઠરમાં એકઠો થઈ વલોવાય છે.

→ જઠર ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાક સુધી કરે છે. ત્યાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે.






→ જઠરમાં જઠર ગ્રંથિઓમાંથી જઠર રસ નીકળે છે.

→ મનુષ્યની હોજરીમાં લેક્ટોબેસીલસ બેક્ટેરિયા નુક્સાનકારક જીવાણુથી રક્ષણ આપે છે.

→ પેટના નિદાન મારે એન્ડોસ્કોપિ પદ્ધતિનો ઉપયોગ થાય છે.




Post a Comment

0 Comments