Ad Code

જઠરરસ (Chyme / Gastric Juice)



જઠરરસ







→ જઠરરસમાં મંદ હાઈડ્રોક્લોરિક એસિડ (HCL), શ્લેષ્મ, રેનિન અને નિષ્ક્રિય પેપ્સિનોજન હોય છે.

→ જઠરમાં થોડા પ્રમાણમાં લાયપેઝનો સ્ત્રાવ થાય છે.

→ શ્લેષ્મ જઠરની દીવાલને હાઈડ્રોક્લોરિક એસિડ (HCL) અને પેપ્સિનોજનથી રક્ષણ પૂરું પાડે છે.




→ મંદ હાઈડ્રોક્લોરિક એસિડ જઠરને એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે.

→ જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થઈ ત્યાં અપૂર્ણ પાચન થાય છે.






→ પ્રોટીઓલાયટીક ઉત્સેચક રેનિન અને નવજાત શિશુના જઠરરસમાં હોય છે.

→ એક દિવસમાં લગભગ 3 થી 4 લિટર જઠરરસ ઉત્પન્ન થાય છે.








જઠરરસના ઉત્સેચક




ઉત્સેચક સ્ત્રાવ ખોરાકના આ ઘટકનું પાચન કરે નીપજ
પેપ્સિન / પેપ્સિનોજન જઠર પ્રોટીન પોલિપેપ્ટાઇડ
રેનીન જઠર કેસીનોજન કેસીન




Post a Comment

0 Comments