ગુજરાત રાજયના મુખ્ય કૃષિ સંશોધન કેન્દ્રોની યાદી | List of Major Agricultural Research Centers of Gujarat State



ગુજરાત રાજયના મુખ્ય કૃષિ સંશોધન કેન્દ્રોની યાદી







ક્રમ સંશોધન કેન્દ્રનું નામ સ્થળનું નામ
1. કપાસ સુકારા સંશોધન કેન્દ્ર હાંસોટ (ભરૂચ)
2. ખરસણી સંશોધન કેન્દ્ર વણાસરી (વાસંદા- નવસારી)
3. ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી (નવસારી)
4. બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ (મહેસાણા)
5. ભૂમિ (કોતર) સંરક્ષણ કેન્દ્ર વાસદ (આણંદ)
6. મત્સ્ય સંશોધન કેન્દ્ર ઓખા (દેવભૂમિદ્વારકા)
7. મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ
8. મુખ્ય ઔષધિય સંશોધન કેન્દ્ર આણંદ
9. મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર – દાંતીવાડા (બનાસકાંઠા)
10. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત
11. મુખ્ય ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રા (કચ્છ)
12. મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર ધારી (અમરેલી)
13. મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત (અઠવા ફાર્મ)
14. મુખ્ય ડાંગર (ચોખા) સંશોધન કેન્દ્ર નવાગામ (ખેડા)
15. મુખ્ય ડુંગળી – લસણ સંશોધન કેન્દ્ર ગોધરા (પંચમહાલ)
16. મુખ્ય તલ સંશોધન કેન્દ્ર અમરેલી
17. મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ
18. મુખ્ય દિવેલા-રાઈ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર – દાંતીવાડા (બનાસકાંઠા)
19. મુખ્ય નારિયેળી સંશોધન કેન્દ્ર મહુવા (ભાવનગર)
20. મુખ્ય પિયત ઘઉં સંશોધન કેન્દ્ર વીજાપુર (મહેસાણા)
21. મુખ્ય બટાટા સંશોધન કેન્દ્ર ડીસા (બનાસકાંઠા)
22. મુખ્ય બાગાયતી પાકો સંશોધન કેન્દ્ર નવસારી
23. મુખ્ય બાજરી સંશોધન કેન્દ્ર જામનગર
24. મુખ્ય બિન પિયત ઘઉં સંશોધન કેન્દ્ર અરણેજ (અમદાવાદ)
25. મુખ્ય બીડી તમાકું સંશોધન કેન્દ્ર આણંદ
26. મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા (પંચમહાલ)
27. મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ
28. મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ ર નવસારી
29. મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડીયા (રાજકોટ)
30. હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર વધઈ (ડાંગ)







.





Post a Comment

0 Comments