ભારતના મુખ્ય ધોધ (જળપ્રપાત) | Major Waterfalls of India
ભારતના મુખ્ય ધોધ (જળપ્રપાત)
ધોધ નું નામ : જોગ/ ગેરસપ્પા/ મહાત્મા ગાંધી ધોધ → નદી : શરાવતી
→ રાજ્ય : કર્ણાટક
ધોધ નું નામ : ગૌકાક → નદી : ઘાટપ્રભા
→ રાજ્ય : કર્ણાટક
ધોધ નું નામ : શિવસમુદ્રમ → નદી : કાવેરી
→ રાજ્ય : કર્ણાટક
ધોધ નું નામ : હોગેનાકલ → નદી : કાવેરી
→ રાજ્ય : કર્ણાટક
ધોધ નું નામ : ભાગોડ → નદી : વેદતી
→ રાજ્ય : કર્ણાટક
Also Read : ગુજરાતનાં ધોધ
ધોધ નું નામ : ચુનચનાકટ્ટે → નદી : કાવેરી
→ રાજ્ય : કર્ણાટક
ધોધ નું નામ : કુંચીકલ → નદી : વારાહી
→ રાજ્ય : કર્ણાટક
ધોધ નું નામ : ધુંઆધાર → નદી : નર્મદા
→ રાજ્ય : મધ્ય પ્રદેશ
ધોધ નું નામ : કપિલધારા → નદી : નર્મદા
→ રાજ્ય : મધ્ય પ્રદેશ
ધોધ નું નામ : ચચાઈ → નદી : બિહંદ
→ રાજ્ય : મધ્ય પ્રદેશ
ધોધ નું નામ : દુદુમા → નદી : મચકુંડ
→ રાજ્ય : ઓડિશા
ધોધ નું નામ : અગાયા ગંગઈ → નદી : પાઝયાર
→ રાજ્ય : તમિલનાડુ
ધોધ નું નામ : કિલિયુર → નદી : પાઝયાર
→ રાજ્ય : તમિલનાડુ
ધોધ નું નામ : ચિત્રકૂટ → નદી : ઇંદ્રાવતી
→ રાજ્ય : છત્તીસગઢ
ધોધ નું નામ : ચૂલીયા → નદી : ચંબલ
→ રાજ્ય : રાજસ્થાન
ધોધ નું નામ : જોન્હા / ગૌતમ ધારા → નદી : રાસ
→ રાજ્ય : ઝારખંડ
ધોધ નું નામ : દૂધસાગર → નદી : માંડવી
→ રાજ્ય : ગોવા
ધોધ નું નામ : વઝાચલ → નદી : ચલકુડી
→ રાજ્ય : કેરળ
0 Comments