Gujarati Current Affairs : 1 to 7 August
ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) નું આયોજન કર્યું હતું તેમાં ભારતીય નૌસેનાના ક્યાં જહાજે ભાગ લીધો હતો? → INS તરકસ
વિશ્વનો સૂયાથી ટકાઉ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો છે? → હોગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલોજિ
તાજેતરમાં “પિચ બ્લેક” બહુપક્ષીય કવાયતનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવે છે? → ઓસ્ટ્રેલીયા
તાજેતરમાં સેંટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરાઇ? → સુરેશ એન.પટેલ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં સ્થળે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ધાગટન કર્યું? → ધરમપુર
તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યાં મંત્રાલયનું સંયુક્ત અભિયાન છે?
→ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ
→ સામાજિક ન્યાય એન અધિકારિતા મંત્રાલય
→ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
તાજેતરમાં હરિયાણા સરકારે સરકારી શાળાઓમાં આર્થિક પછાત વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફતમાં શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ યોજના શરૂ કરી છે? → હરિયાણા ચિરાગ યોજના
મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2022-23નો તાજ કોને આપવામાં આવ્યો? → શ્રીમતી સરગમ કૌશલ
મુખ્યમંત્રી મહતરી ન્યાય રથની શરૂઆત ક્યાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી? → છત્તીસગઢ
ફોર્બ્સની એશિયન બિલિયોનર મહિલા યાદી અનુસાર એશિયાના સૌથી ધનવાન મહિલા કોણ છે? → સાવિત્રી જિંદાલ
ચિરાગ (Cheerag) યોજનાનું પૂરું નામ જણાવો. → ચીફ મિનિસ્ટર ઈકવલ એજ્યુકેશન રિલિફ, આસિસ્ટન્ટ એન્ડ ગ્રાન્ટ
તાજેતરમાં ક્યાં મંત્રાલયની પહેલ “સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0” યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે? → મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
તાજેતરમાં કોણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) ના મુખ્ય મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? → શ્રી સત્યેંદ્ર પ્રકાશ
તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યાં કરાયું હતું? → મુંબઇ
તાજેતરમાં ક્યાં દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે “મોસી – ઓ- તુન્યા” નામના સોનાના સિક્કા બહાર પાડ્યા છે? → જીમ્બાવે
તાજેતરમાં ચોથી ONGC પેરા ગેમ્સનું આયોજન ક્યાં કરાયું હતું? → નવી દિલ્હી
તાજેતરમાં પૃથ્વીએ તેનો સૌથી ટૂંકા દિવસનો રેકોર્ડ ક્યારે તોડ્યો? → 29 જુલાઇ, 2022
પેરિસ ઓલિમ્પિકસમાં 2024 માં પ્રથમવાર ઈન્ડિયા હાઈઉસની યજમાની કરવા માટે કઈ સંસ્થાએ IOA સાથે ભાગીદારી કરી છે? → રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
તાજેતરમાં ક્યાં રાજ્યની પોલીસને પ્રેસિડેંટ્સ કલર્સથી સન્માનિત કરાઇ? → તમિલનાડું
“ધ ક્રાફ્ટ્સ વિલેજ સ્કિમ” ક્યાં મંત્રાલયની છે? → કાપડ મંત્રાલય
તાજેતરમાં ભારત અને ઓમાન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ “અલ નજાહ”નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? → રાજસ્થાન
તાજેતરમાં ક્યાં દેશ દ્વારા સેમિકંડક્ટર ઉત્પાદન વધારવા માટે “ચિપ્સ બિલ” પસાર કરવામાં આવ્યું છે? → અમેરિકા
કયું ભારતીય રાજ્ય સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 શરૂ કરનાર પ્રથમ બન્યું છે? → ગુજરાત
ભારતમાં મંકીપોકસની દેખરેખ માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે? → વી.કે. પોલ
તાજેતરમાં ક્યાં મંત્રાલયે રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કિમ શરૂ કરી છે? → વિદ્યુત મંત્રાલય
તાજેતરમાં કેરળમાં આવેલા પીચિ વન્યજીવ અભ્યારણ્યમાં કીટકની કઈ નવી પ્રજાતિ શોધવામાં આવી છે? → પ્રોટોસ્ટિકટા એનામલાઈકા
ક્યાં દેશમાં રહસ્યમય સિંકહૉલ મળી આવ્યું છે? → ચીલી
તાજેતરમાં ભારતે ક્યાં દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022 નું આયોજન કર્યું? → વિયેતનામ
તાજેતરમાં કેદ્ન્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેળ ક્રાફ્ટ વિલેજ પહેલમાં ગુજરરાતના ક્યાં ગામનો સમાવેશ કરવામાં આવેલ છે? → વાડજ
→ 8 ક્રાફ્ટ વિલેજ → રઘુરાજપુર (ઓડિશા), તિરુપતિ (આંધ્રપ્રદેશ), વાડજ (ગુજરાત), નૈની (ઉત્તરપ્રદેશ), અનેગુંડી (કર્ણાટક), મહાબલીપુરમ (તમિલનાડું), તાજ ગંજ (ઉત્તરપ્રદેશ), આમેર (રાજસ્થાન)
તાજેતરમાં ક્યાં કેન્દ્રશાસિત પ્રદેશ / રાજયમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોચાડવામાં આવી? → જમ્મુ – કાશ્મીર
“ALphafold” નામનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ કોણે વિકસાવ્યું છે? → DeepMind Technologies
“ALphafold” શું છે? → તે એક પ્રોટીન સ્ટ્રક્ચરની આગાહી કરવામાં સક્ષમ સાધન છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં 49 કિલોગ્રામ વેઇટલિફ્ટીંગ ઇવેન્ટમાં કોને ગોલ્ડ મેડલ જીત્યો છે? → મીરબાઈ ચાનુ
બર્મિગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માં ક્યાં ભારતીય વેઇટલિફટરે પુરૂષોની 67 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? → જેરેમી લાલરીનુંગા
કોમનવેલ્થ ગેમ્સ 2022માં પુરૂષોની 55 કિગ્રા વેઇટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ કોણે જીત્યો? → સંકેત મહાદેવ સરગર
બર્મિગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022માં ભાગ લેનાર ભારતનો સૌથી યુવા એથ્લેટ કોણ બન્યું છે? → અનાહત સિંહ
આસામ સરકારે વિવિધ હેતુઓ માટે કઈ 4 કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે → ? HCL, Flipkart, અને Walmart
કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા જુડો 48 કિગ્રા માં કોણે સિલ્વર પદક જીત્યો છે? → શુશિલા દેવી લિકમબમ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં પુરૂષોની જુડો 60 કિગ્રાની ફાઈનલમાં બ્રોન્ઝ પદક કોણે જીત્યો છે? → વિજયકુમાર યાદવ
ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પ્રથમ વખત કઈ રમતમાં ઐતિહાસિક ગોલ્ડ પદક જીત્યો? → લોન બાઉલ
ભારતીય બેડમિન્ટન મિશ્રિત ટીમે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022માં ક્યો મેડલ જીત્યો? → સિલ્વર
તાજેતરમાં કારગિલ સેકટરમાં પોઈન્ટ 5140 નું નામ બદલીને શું રાખવામા આવ્યું છે? → ગન હિલ
કઈ કંપનીએ સપ્ટેમ્બર 2022 થી વનડે ભારત એક્સ્પ્રેસ ટ્રેનો માટે “ફર્સ્ટ ઇન ઈન્ડિયા” સિટિંગ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે? → ટાટા સ્ટીલ લિમિટેડ
ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (GST) થી જુલાઇ 2022ના મહિના દરમિયાન કેટલી આવક થઈ? → 148995 કરોડ
તાજેતરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તથા ઇંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ક્યાં શહેરમાં “મોદી @-ડ્રીમ્સ એમઆઇટી ડિલિવરી” કાર્યક્રમ યોજાયો હતો? → ગાંધીનગર
CoinDCX દ્વારા કઈ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે? → અનફોલ્ડ 2022: વેબ 3.0 ઇવેન્ટ
તાજેતરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? → 13 માં સ્થાપના
Myntra પર કઈ પ્રખ્યાત બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે? → નલ્લી સાડી
તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક્યાં શહેરમાંથી “હર ઘર તિરંગા યાત્રા” નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે? → સુરત
તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી બે MH-60 રોમિયો સમુદ્રી હેલિકોપ્ટર લીધા? → અમેરિકા
‘2021 માટે પ્રતિષ્ઠિત ઈન્ડોલોજિસ્ટ’ એવોર્ડ કોને મળ્યો છે? → જેફરી આર્મસ્ટ્રોંગ
ભારતીય નેવીમાં દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર સામેલ કરવામાં આવ્યું તેનું નામ શું છે? → વિક્રાંત
GlobalLogic ના નવા પ્રમુખ અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? → નિતેશ બંગા
એપલની કઈ પ્રોડક્ટ ભારતમાં વિકસાવવામાં આવશે? → iPhone 14 મોડલ
ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે કઈ કંપનીએ પહેલ શરૂ કરી છે? → ગૂગલે ‘ભારત કી ઉડાન’ લોન્ચ કર્યું છે.
IOCL એ કયા દેશ સાથે ઇમરજન્સી પેટ્રોલિયમ ઉત્પાદનોના સપ્લાય માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? → બાંગ્લાદેશ
ઓડિશાના સીએમ નવીન પટ્ટનાયકે કયું પુસ્તક બહાર પાડ્યું છે? → લોકડાઉન ગીતો
BharatPe ના નવા CFO કોણ છે? → નલિન નેગી
NIEBUD એ ઉદ્યોગસાહસિક કૌશલ્યોના વિકાસ માટે કઈ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? → હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ
પશ્ચિમ બંગાળમાં કેટલા નવા જિલ્લાની રચના થવાની છે? → 7
0 Comments