Current Affairs - 2022: 3 & 4 April
- તાજેતરમાં 5 માં BIMSTEC શિખર સંમેલન નું આયોજન ક્યા કરાયું હતું?
- → શ્રીલંકા
- તાજેતરમાં IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે?
- → ઈવન બ્રાવો
- તાજેતરમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે નૌકાદળની કવાયત વરુણ શરૂ થઈ છે?
- → ફ્રાંસ
- કયું રાજય વુલ્ફ સ્ટેટ બન્યું છે?
- → મધ્યપ્રદેશ
- તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ વર્ષ 2021-22 માં ફળ ઉત્પાદકમાં કયું રાજય ટોચ પર રહ્યું છે?
- → આંધ્રપ્રદેશ
- તાજેતરમાં ક્યાં રાજય સરકારે વિનય સમરસ્ય પહેલ શરૂ કરી છે?
- → કર્ણાટક
- તાજેતરમાં ભારતીય પેમેન્ટ કાઉન્સીલના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે?
- → વિશ્વાસ પટેલ
- તાજેતરમાં કતાર 2022 માટે સત્તાવાર અલ રિહલા ફિફા વર્લ્ડ કપ બોલનું અનાવરણ કોણે કર્યું?
- → એડિડાસ
- તાજેતરમાં માઈક્રોલેન્ડ દ્વારા તેના મુખ્ય માહિતી અધિકારી તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે?
- → ગોપાલ શર્મા
- તાજેતરમાં ક્યાં રાજયમાં ગુડી પડવા તહેવાર ઉજવવામાં આવ્યો છે?
- → મહારાષ્ટ્ર
- તાજેતરમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના નવા MD કોણ બન્યા છે?
- → વિકાસ કુમાર
- ક્યાં રાજ્યમાં વન્નિયાર સમુદાયને આપેલી 10.5% અનામત રદ કરવામાં આવી?
- → તામિલનાડું
- તાજેતરમાં દેશના 100 સ્માર્ટ સિટીઝમાં ડાઈનેમિક રેન્ક કેટેગરીમાં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું છે?
- → સુરત
- અમદાવાદ ઝોન -1 માં પહેલી વાર DCP તરીકે મહિલા IPS ની નિમણૂંક કરવામાં આવી છે તેનું નામ શું છે?
- → લવીના સિંહા
- તાજેતરમાં કઈ સંસ્થાએ “મંથન” આઈડિયોથોન લોન્ચ કરી?
- → SEBI
- તાજેતરમાં ભારતે ક્યાં દેશ સાથે ફ્રી ટ્રેડ કરાર કર્યા?
- → ઓસ્ટ્રેલીયા
- કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022 ની ખિતાબ જીત્યો?
- → પી.વી. સિંધુ
- કેન્દ્રિય સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દિલ્હી ખાતે કઈ વેબસાઇટનો શુભારંભ કરાવ્યો?
- → ટેબલ – 360
- ક્યાં શહેરમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીસ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું?
- → અમદાવાદ
- તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રીક ક્રૂઝ જહાજે તેની પ્રથમ સફર ક્યાં દેશમાં કરી હતી?
- → ચીન
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments