Current Affairs - 2022: April 1 & 2
- તાજેતરમાં ક્યાં રાજ્યને પાછળ છોડીને ઉત્તરપ્રદેશ શાકભાજી ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે?
- → પશ્વિમ બંગાળ
- તાજેતરમાં ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ (IONS) મેરીટાઇમ એકસરસાઈઝ 2022 (IMEX- 2022) નું આયોજન ક્યાં કરાયું હતું?
- → ગોવા
- તાજેતરમાં કોણે ભારતની શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલનો એવોર્ડ જીત્યો છે?
- → મેદાંતા (ગુરૂગ્રામ)
- તાજેતરમાં આંદામાન અને નિકોબારમાં પોલીસ મહાનિર્દેશક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
- → નીરજ ઠાકુર
- તાજેતરમાં ભારતમાં નેપાળના નવા રાજદૂત તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
- → શંકર પ્રસાદ શર્મા
- તાજેતરમાં કયો દેશ વર્ષ 1986 પછી પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપમાં પહોંચ્યો છે?
- → કેનેડા
- તાજેતરમાં કઈ સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી?
- → IIM અમદાવાદ્દ
- તાજેતરમાં ભારતે ક્યાં દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું?
- → ફ્રાંસ
- તાજેતરમાં સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2022 વિજેતા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે?
- → પ્રો. વિલ્ફ્રેડ બ્રુસાર્ટી
- સરિસ્કા ટાઈગર રિઝર્વ ક્યાં રાજ્યમાં આવેલું છે જ્યાં તાજેતરમાં મોટી આગ લાગી છે?
- → રાજસ્થાન
- તાજેતરમાં ક્યા રાજયના લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે?
- → મેઘાલય
- તાજેતરમાં ઈન્ડિયા રેટિંગ્સે નાણાકીય વર્ષ 2023 માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે?
- → 7.2%
- તાજેતરમાં બેલ્જિયમના ક્યાં ફૂટબોલરનું અવસાન થયું છે?
- → મિગુએલ વેન
- તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયન નેવલ એર સ્કવોડ્રન – 316 (INAS -316) ને નૌસેનામાં સામેલ કરાયું છે, તો તેનું નામ જણાવો.
- → કોન્ડોંર્સ
- કઈ રેલ્વેએ તાજેતરમાં મિશન 100% વીજળીકરણ પૂર્ણ કર્યું છે?
- → કોંકણ રેલ્વે
- તાજેતરમાં અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડના મુખ્ય કોચ કોણ બન્યા છે?
- → ગ્રેહામ થોર્પ
- આસામ અને ક્યાં રાજ્યએ વિવાદિત વિસ્તારોમાં સરહદી મુદ્દાને ઉકેલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
- → મેઘાલય
- બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
- → શશિ સિન્હા
- તાજેતરમાં ખેલો ઈન્ડિયા મહિલા હોકી લીગ (U -21) કોણે જીતી છે?
- → પ્રીતમ સીવચ હોકી એકેડેમી
- તાજેતરમાં ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (FRI) ના ડિરેક્ટર કોણ બન્યા છે?
- → ડો. રેણુ સિંહ
- તાજેતરમાં કેન્દ્રિય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નીતિ આયોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કયું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે?
- → “ભારતીય કૃષિ તરફ 2030”
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments