Current Affairs - 2022: 5 & 6 April
- 71. ભારતનું પ્રથમ ઈંટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યાં સ્થળે કાર્યરત થઈ જશે?
- → મુંબઇ
- તાજેતરમાં કયા રાજયમાં નંદિની ક્ષીરા સમૃદ્ધિ કો-ઓપેરેટિવ બેન્કની સ્થાપના કરી છે?
- → કર્ણાટક
- તાજેતરમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, 2022 માં કોણ વિજેતા બન્યું?
- →
- તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો લોગો અને મેસકોટ ક્યાં લોન્ચ કરાયો?
- → બેંગલુરુ
- તાજેતરમાં ક્યાં દેશમાં આર્થિક સંકટના કારણે કટોકટી જાહેર કરવામાં આવી છે?
- → શ્રીલંકા
- ગુજરાત રાજ્યને ટી.બી.ના દર્દીઓમાં ઘટાડો નોંધવાની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકારે કયોચંદ્રક એનાયત કર્યો છે?
- → કાંસ્ય
- તાજેતરમાં ચર્ચામાં રહેલ મેસ અયનક સાઇટ અને બામિયાન યુદ્ધ ક્યાં દેશ સાથે સંબંધિત છે?
- → અફઘાનિસ્તાન
- તાજેતરમાં જુઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે?
- → ડો.એસ. રાજુ
- તાજેતરમાં ભારતની પ્રતહમ રેપિડ રેલનો શુભારંભ ક્યાંથી ક્યાં સુધી કરવામાં આવ્યો છે?
- → દિલ્હી – મેરઠ
- તાજેતરમાં FIFA વર્લ્ડકપ 2022 ના સત્તાવાર માસ્કોટ તરીકે શું રાખવામાં આવ્યું છે?
- → લિબ
- તાજેતરમાં ક્યાં રાજ્યે પુન: પ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી?
- → કર્ણાટક
- તાજેતરમાં નેશનલ વેઇટ લિફ્ટિંગમાં ચેમ્પિયનશિપમાં મહિલા વારાગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે?
- → એન મારિયા એમટી
- તાજેતરમાં નૌકાદળના નાયબ વડા તરીકે કોણે કાર્યભાળ સંભાળ્યો છે?
- → સંજય મહિન્દ્રા
- તાજેતરમાં કોણે સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડ્યો છે?
- → UNFPA
- તાજેતરમાં ક્યાં રાજ્યે રાશનની ડોરસ્ટેપ ડિલિવરીની જાહેરાત કરી છે?
- → પંજાબ
- તાજેતરમાં FIDE એ FIDE ચેસ ઓલિમ્પિયાડ 2022 ના હોસ્ટિંગ અધિકારો ક્યાં દેશને સોંપ્યા છે?
- → ભારત
- 83 મી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2022 નું આયોજન કોણ કરશે?
- → મેઘાલય
- તાજેતરમાં ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયિકા કોણ બની છે?
- → અરુજ આફતાબ
- તાજેતરમાં ક્વિન ઓફ ફાયર પુસ્તક કોણે લખ્યું છે?
- → દેવિકા રંગાચારી
- તાજેતરમાં ગ્રેમી એવિર્ડ મેળવનાર મૂળ ભારતીય અમેરિકન મહિલાનું નામ જણાવો.
- → ફાલ્ગુની શાહ
- ભારતમાં કોંરોના વાયરસ વેરીએંટ XE નો પ્રથમ કેસ ક્યાં નોધાયો છે?
- → મુંબઇ, મહારાષ્ટ્ર
- ક્યાં રાજ્યમાં ધોરણ 9 થી શ્રીમદ ભગવતગીતા શીખવવામાં આવશે?
- → હિમાચલ પ્રદેશ
- તાજેતરમાં ઉત્તરપ્રદેષનાા ક્યાં જિલ્લામાંથી "શાળા ચલો અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે?
- → શ્રાવસ્તી
- વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે?
- → 7 એપ્રિલ
- તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા?
- → વિનય મોહન કવાત્રા
- તાજેતરમાં ટ્વિટરમાં 9.2 % ની ભાગીદારી કોણે ખરીદી ?
- →એલન મસ્ક
- તાજેતરમાં ક્યાં રાજ્યે ઈમરજન્સી સેવા માટેની “કાવલ ઉથવી” એપ લોન્ચ કરી છે?
- → તમિલનાડુ
- રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગરૂપે ક્યાં શહેરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજ્ન્સઆધારિત કેમેરાથી કવર કરાશે?
- →કોઝિકોડ
- તાજેતરમાં 2021 નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો?
- → આરેફા જોહારી
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments