Ad Code

Literature and Author | કૃતિ - કવિ/ લેખક

ક્રમ કૃતિ પ્રકાર કવિ/ લેખક
1. સાંજ સમે શામળિયો ગીત કાવ્ય નરસિંહ મહેતા
2. ચોરી અને પ્રાયશ્વિત આત્મકથાખંડ ગાંધીજી
3. પછે શામળિયોજી બોલિયા આખ્યાનખંડ પ્રેમાનંદ
4. ગોપાળબાપા નવલકથાખંડ મનુભાઈ પંચોળી “દર્શક”
5. ગુર્જરીના ગુહકુંજે ગીત સુંદરમ
6. લોહીની સગાઈ ટૂંકી – વાર્તા ઈશ્વર પેટલીકર
7. કામ કરે એ જીતે ગીત- કાવ્ય નાથાલાલ દવે
8. છાલ,છોતરાં અને ગોટલા હાસ્યનિબંધ બકુલ ત્રિપાઠી
9. પુત્રવધૂનું સ્વાગત ગીત મકરંદ દવે
10. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધ વિનોભા ભાવે
11. મરજીવિયા સોનેટ પૂજાલાલ
12. સખી માર્કડી લલિત નિબંધ કાકાસાહેબ કાલેલકર
13. રસ્તો કરી જવાના ગઝલ અમ્રુત “ઘાયલ”
14. વાડી પરનાં વહાલાં નિબંધ ઈસ્માઈલભાઈ નાગોરી
15. ગોદ માતની ક્યાં? ઊર્મિકાવ્ય ચંદ્રકાંત શેઠ
16. કુદરતી એકાંકી લાભશંકર ઠાકર
17. મારા સપનામાં આવ્યા હરિ ઊર્મીગીત રમેશ પારેખ
18. પંગું લઘયતે ગિરીમ રેખાચિત્ર સંકલિત
19. પપ્પા, હવે ફોન મૂકું? ગીત મનોહર ત્રિવેદી
20. સમાજ સમર્પિત શ્રેષ્ઠી રેખાચિત્ર સંકલિત
21. તેજમલ લોકગીત -
22. બોળો લોકવાર્તા ઝવેરચંદ મેઘાણી
23. લઘુકાવ્યો દુહા – મુક્તક – હાઇકુ મુકુંદરાય પારાશર્ય સ્નેહરશ્મિ
24. પ્રેરક પ્રસંગો ગદ્ય સંકલિત
25. પંડ્યનાં લધુકથા નસીમ હરીશ મહુવાકર
26. એકલો જાને રે કાવ્ય મહદેવભાઇ દેસાઇ
27. કાશીમાની કૂતરી ટૂંકી વાર્તા પન્નાલાલ પટેલ
28. ઉપયોગી ટાંકણી લઈ લઈએ નિબંધ કુમારપાળ દેસાઈ

Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments