- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ગાંધીનગર ખાતે કઈ યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું છે?
- → રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી
- નીલાંબુર આદિવાસીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા મિનિ વન પેદાશોનું વેચાણ હવે કઈ બ્રાન્ડ થી કરવામાં આવશે?
- → “અદાવી ટ્રાઈબલ બ્રાન્ડ”
- “અદાવી બ્રાન્ડ” કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે?
- → નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) અને જન શિક્ષા સંસ્થાન (JSS)
- તાજેતરમાં COVID – 19 માટે ભારતની પ્રથમ સ્વદેશી કઈ દવા બનાવવામાં આવી છે?
- → Vincov – 19
- Vincov – 19 દવા બનાવવા માટે કયા વાયરસને નિષ્ક્રિય કરવામાં આવે છે?
- → SARS – Cov – 2
- તાજેતરમાં યુવાનોમાં અવકાશ તકનીકોમાં પ્રારંભિક રસને પ્રેરિત કરવા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો?
- → YUVIKA – Yuva VIgyani KAryakram
- YUVIKA – 2022 રેસિડેન્શિયલ પ્રોગ્રામ ક્યારે યોજાશે
- → 16 મેથી 28 મે સુધી
- તાજેતરમાં ક્યાં રાજય સરકારે સૌપ્રથમ બાળકો માટે બાળ બજેટ રજૂ કર્યું છે?
- → મધ્યપ્રદેશ
- બાળ બજેટ અંતર્ગત તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે?
- → 57,803 કરોડ રૂપિયા
- મધ્યપ્રદેશ રાજયમાં સર્વપ્રથમ ચિલ્ડ્રન બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી નું નામ જણાવો.
- → જગદીશ દેવડા
- તાજેતરમાં કઈ કંપની BIS સર્ટિફિકેટ મેળવનારી વિશ્વની પ્રથમ LAB મેન્યુફેક્ચરિંગ કંપની બની છે?
- → તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટસ લિમિટેડ (TPL)
- → BIS નું પૂરું નામ : બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડર્સ
- → LAB નું પૂરું નામ : લિનિયર આલ્કિબેંઝિન
- તાજેતરમાં NFRA ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?
- → અજય ભૂષણ પાંડે
- → NFRA નું પૂરું નામ : નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરીટી
- ભારતની પ્રથમ મેડિકલ સિટી “ઇંદ્રાયણી મેડિસિટી” કયા રાજયમાં સ્થપાશે?
- → મહારાષ્ટ્ર (પુણેના ખેડ તાલુકામાં 300 એકર જમીનમાં)
- પૂણેમાં કોના દ્વારા મેડિસિટીની સ્થાપના કરવામાં આવશે?
- → PMRDA – પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેંટ ઓથોરીટી
- તાજેતરમાં ચિલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે?
- → ગેબ્રિયલ બોરિક ફૉન્ટ
- તાજેતરમાં ચારધામ પ્રોજેકટ કમિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
- → જસ્ટિસ એ. કે. સીકરી
- “ચારધામ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેકટ” નું ઉદગાટન ક્યારે અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
- → 23 ડિસેમ્બર, 2016 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
- કેન્દ્રિય નાગરિક ઉદ્દયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સંયુક્ત રીતે મધ્યપ્રદેશના ક્યાં સ્થળે ડ્રોન સ્કૂલનું ઉદગાટન કર્યું હતું?
- → ગ્વાલિયર
- → ડ્રોન સ્કૂલ ખોલવામાં આવનાર અન્ય શહેરો : ભોપાલ, ઈન્દોર, જબલપુર અને સતના
- તાજેતરમાં IRDAI ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
- → દેવાશિષ પાંડા
- → IRDAI નું પૂરું નામ : ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા
- → IRDAI નું મુખ્ય મથક : હૈદરાબાદ
- તાજેતરમાં કોલગેટ – પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના CEO અને MD કોણ બન્યા?
- → પ્રભા નરસિમ્હન
- “મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પ” યોજના કયા રાજય સરકારે શરૂ કરી છે?
- → ત્રિપુરા
- → ત્રિપુરાના મુખ્યમંત્રી : બિપ્પલ કુમાર દેબ
- → ત્રિપુરાની રાજધાની : અગરતલા
- એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ (ASI) દ્વારા વર્ષ 2021 માટે એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ સર્વેમાં ભારતના કેટલા એરપોર્ટને “કદ અને ક્ષેત્ર પ્રમાણે શ્રેષ્ઠ એરપોર્ટ” માં સ્થાન મળ્યું છે?
- → 6
- → છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઇ
- → ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી
- → રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક,હૈદરાબાદ
- → કોચીન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, કોચીન
- → સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, અમદાવાદ
- → ચંદીગઢ હવાઈ મથક, ચંદીગઢ
- તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કેટલામાં ખેલ મહાકુંભનું ઉદગાટન કર્યું હતું?
- → 11 માં
- “ઈન્ડિયા વોટર પીચ – પાયલોટ સ્કેલ ચેલેન્જ” નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો?
- → હરદીપસિંહ પૂરી (મંત્રી – કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ)
- તાજેતરમાં ક્યાં રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશે ઇલેક્ટ્રીક ઓટોની ખરીદી અને રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ EV લોન્ચ કર્યું?
- → દિલ્હી
- તાજેતરમાં ક્યાં રાજ્યે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય જનારી છોકરીઓને 100 % મફત અને સુરક્ષિત સેનેટરી પેડ પ્રદાન કરવાની બાહિતી યોજનાની ઘોષણા કરી છે.
- → સિક્કિમ
- તાજેતરમાં ક્યાં મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઇસીઝા પોલિસી 2022 નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે?
- → રસાયણ અને ખાતર મંત્રાલય
- તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યાં દેશમાં આવેલૂ છે?
- → UAE
- તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડ્રેથન મંદિર રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલુ છે?
- → જમ્મુ અને કાશ્મીર
- માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- → પાંચમું
- તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદગાટન ક્યાં કરવામાં આવ્યું?
- → આસનસોલ
- તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નોલેજ સેંટરનું ઉદગાટન ક્યાં કરવામાં આવ્યું?
- → માનેસર (હરિયાણા)
- . તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી કોણ બન્યા છે?
- → ભગવંત માન
- ભારતનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે?
- → ગુરુગ્રામ
- તાજેતરમાં ચીનમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે?
- → પ્રદીપ કુમાર રાવત
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments