Current Affairs 2022 - 1 to 7 January
Current Affairs 2022 - 1 to 7 January
- દુનિયાનું સૌથી નવું ગણરાજ્ય બનેલ બાર્બાડોસમાં ભારતના આગામી ઉચ્ચાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- → એસ. બાલાચંદ્રની
- ન્યૂઝીલેન્ડના ક્યાં ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી?
- →રોસ ટેલર
- અંડર- 19 એશિયા કપ (ક્રિકેટ) માં ભારતીય ટીમે ક્યાં દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની?
- → શ્રીલંકાને
- જસપ્રીત બૂમરાહે વિદેશની ધરતી પર કેટલી ટેસ્ટ મેચોમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે?
- → 22
- મોહમ્મદ શમી માત્ર 55 ટેસ્ટ મેચોમાં ક્રિકેટમાં 200 વિકેટ લેનાર ભારતનો કેટલામો ખેલાડી બન્યો?
- → 11 મો
- 1 જાન્યુઆરી એ કયો દિવસ ઉજવવામાં આવે છે?
- →વિશ્વ પરિવાર દિવસ
- 1 જાન્યુઆરી 2022 ના રોજ પઢે ભારત નામનું 100 દિવસનું વાંચન અભિયાન ક્યાં વર્ગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઑ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.?
- →બાલવાટિકા થી ધોરણ 8
- 22500 થી વધુ સિંચાઇ કૂવાઓ કઈ યોજના હેઠળ બાનવવામાં આવ્યા છે?
- →પ્રધાનમંત્રી ક્રુધિ સિંચાઇ યોજના – હર ખેત કો પાની
- તાજેતરમાં ક્યાં રાજ્યે કૌશલ રોજગાર નિગમ લોંચ કર્યું છે?
- → હરિયાણા
- 31 ડિસેમ્બર 2021 ના રોજ ભારતીય તટરક્ષક દળના વડા તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે?
- → વિરેન્દ્રસિંહ પઠાણીયા
- તાજેતરમાં ક્યાં રાજ્યે પેન્શરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લોન્ચ કર્યું છે?
- → ઓડિશા
- 31 ડિસેમ્બર 2021 ના રોજ ક્યાં દેશમાં વિસવાની સૌથી લાંબી મેટ્રો લાઇન ખોલવામાં આવી?
- → ચીન
- 31 ડિસેમ્બર 2021 ના રોજ ક્યાં દેશે લગભગ દસ નવી ટીસીરોન (ઝીર્કોન) હાઇપરસોનિક ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું?
- → રશિયા
- 31 ડિસેમ્બર 2021 ના રોજ ક્યાં દેશે સિમોર્ગ અથવા ફિનિક્સ તરીકે ઓળખાતું રોકેટ લોન્ચ કર્યું છે?
- → ઈરાન
- વિજય હઝારે ટ્રોફી કયું રાજય જીત્યું?
- → હિમાચલ પ્રદેશ
- તાજેતરમાં ભારતનું પ્રથમ LPG સક્ષમ અને સ્મોક ફ્રી રાજય કયું બન્યું?
- → હિમાચલ પ્રદેશ
- ઉત્તર પરદેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નામ શું રાખવામા આવ્યું?
- → મેઝર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી
- રૂર્બન મિશનના અમલીકરણમાં કયું રાજય ટોચ પર રહ્યું છે?
- → તેલંગાણા
- અનુકતી ઉપાધ્યાયની કઈ રચના એ સુશિલા દેવી એવોર્ડ 2021 જીત્યો?
- → કિંટસુગીએ
- મનોહર લ્લલ ખટ્ટરે હરિયાણા હાલમાં રોજગાર લક્ષી ક્યૂ પોર્ટલ લોન્ચ કર્યું છે?
- → કૌશલ રોજગાર નિગમ પોર્ટલ
- કઈ ભારતીય કંપનીએ તાજેતરમાં UK ની બેટરી નિર્માતા કેનેડીયન ને હસ્તગત કરી છે?
- → રીલાયન્સ ન્યુ એનર્જી સોલાર લિમિટેડ
- સંયુક્ત રાષ્ટ્ર નિ: શસ્ત્રીકરણ પરિષદ માટે ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવ્યા છે?
- → અનુપમ રે
- હાલમાં ક્યાં દેશમાંથી 6 કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા?
- → બ્રાઝિલ
- તાજેતરમાં મિસીસ ઈન્ડિયા ગેલેક્સી 2021 નું ટાઇટલ કોણે જીત્યું છે?
- → નિકિતા સોકેટ
- ચીનના ક્યાં સ્થળેથી ભગવાન બુદ્ધ અને તેમના જીવને દર્શાવતી 300 મૂર્તિઓ મળી આવી છે?
- → શાંકસી પ્રાંતમાં ફેનહી નદીની નજીક
- જાહેર શૌચાલયોનિ સ્થિતિ સુધારવા માટે તાજેતરમાં “રાઈટ ટુ પી” અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે?
- → નાગપુર (મહારાષ્ટ્ર)
- રેણુકાજી ડેમ હિમાચલ પ્રદેશના સિર ભૌરજિલ્લામાં કઈ નદી પર બાંધવામાં આવશે?
- → ગિરિ નદી
- મહિલાઓની લગનની કાયદાકીય ઉંમર 18 થી 21 વર્ષ કરવા માટે બાલ વિવાહ નિષેધ (સંશોધન) બિલની સમિક્ષા કરનાઋ સંસદીય સમિતિમાં માત્ર એક જ મહિલા સાંસદ કોણ છે?
- → TMC ની સુસ્મિતા દેવી
- મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઉત્તરપ્રેદેશ મેરઠમાં ક્યાં ગામમાં બનાવવામાં આવશે?
- →સલવા, કૈલી
- સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેમને હાલમાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી?
- → ક્વેંટન ડી કોક
- કેન્દ્ર સરકારમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ડેપ્યુટેશન પર 4 વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી?
- → હિમાંશુ શુક્લા (ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ(ATS) ના DIG)
- 1 જાન્યુઆરી 2022 ના રોજ ફળો અને શાકભાજીને આવરી લેતા પ્લાસ્ટિક પેકેજિંગ પર ક્યાં દેશમાં પ્રતિબંધ લાગુ થયો?
- → ફ્રાંસ
- ONGC ની પ્રથમ મહિલા ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
- → અલકા મિત્તલની
- RBI એ કઈ બેંકને આંતરરાષ્ટ્રીય વેપાર માટે મંજૂરી આપી?
- →ફિનોપેમેંટસ બેંકને
- 3 ટ્રિલિયન ડોલર માર્કેટ ડેપ સુધી પહોચનારી પ્રથમ અમેરિકન કંપની કઈ છે?
- → એપલ
- કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રસાદે NEAT 3.0 લોન્ચ કર્યું છે જેનું NEAT નું પૂરું નામ જણાવો.
- →નેશનલ એજયુકેશનલ એલિયન્સ ફોર ટેકનૉલોજિ
- નિ: શસ્ત્રીકારણ પરની UN કોન્ફરસમાંભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
- → ડો. અનુપમ રે
- ક્યાં ગુજરાતીને કેનેડાનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે?
- →ડો. પ્રદીપ મર્ચન્ટ
- ક્યાં દેશે 2026 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવવાની ઘોષણા કરી છે?
- → દક્ષિણ કોરિયા
- જાન્યુઆરી 2022 માં UNSC ની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કોણ કરશે?
- → ભારત
- ઉત્તરાખંડ રાજય સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન 1200 રૂપિયાથી વધારીને કેટલું કર્યું?
- → 1400 રૂપિયા
- સાહિત્ય એકાદમી પુરસ્કાર -2021 ના વિજેતાઓની યાદી
- → નમિતા ગોખલે – અંગ્રેજી
- → અનુરાધા શર્મા પૂજારી – આસામી
- → બ્રત્યા બાસુ – બંગાળી
- → દયા પ્રકાશ સિંહા- હિન્દી
- → ખાલિદ હુસેન – પંજાબી
- → વળી મોહમ્મદ આસિર કશ્તવારી – કાશ્મીરી
- → વીંદેશ્વરી પ્રસાદ મિશ્રા “વિનય” – સંસ્કૃત
- ક્યાં દેશે હિન્દુ મંદિરોની દેખરેખ માટે પ્રથમ વખત સંસ્થાની સ્થાપના કરી?
- →પાકિસ્તાન
- બાળ સાહિત્ય પુરસ્કાર – 2021 કોણે જીત્યો છે?
- → અનીતા વચ્છરજાની – અંગ્રેજી
- . બ્રિકસની ન્યુ ડેવલપમેંટ બેકનો ચોથો સદસ્ય કયો દેશ બન્યો?
- →ઈજિપ્ત
- ગુડ ગવર્નન્સ વર્ષ – 2021 માટે સમગ્ર ભારતમાં ગુજરાત ક્યાં ક્રમે રહ્યું છે?
- → પ્રથમ
- →બીજા નંબરે – મહારાષ્ટ્ર
- →ત્રીજા નંબરે – ગોવા
- સુરાઈ ઇકો ટુરિઝમ ઝોનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું?
- → ઉત્તરાખંડ
- ગુડ ગવર્નન્સ વર્ષ – 2021 માટે કેન્દ્રશાસીત પ્રદેશમાં પ્રથમ ક્રમે ________
- → દિલ્હી
- ઉત્તરપ્રદેશના ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને કયું નામ રાખવામા આવ્યું છે?
- →“વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન”
- તાજેતરમાં કયા મંત્રાલયે “સ્માર્ટ સિટી એન્ડ એકેડેમિયા ટુવર્ડસ એક્શન એન્ડ રિસર્ચ (SAAR) કાર્યક્રમની શરૂઆત કરી છે?
- → આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
- વર્લ્ડ CEO વિનર ઓફ ધ ઈયર 2021 પુરસ્કરથી કોણે સન્માનીત કરવામાં આવ્યા?
- → કિશોર યદમ
- કોપ્પલ ટોય ક્લસ્ટર ક્યાં રાજયમાં બનાવાશે?
- → કર્ણાટક
- જવાહરલાલ નહેરુ રોડનું નામ બદલીને કયું નામ રાખવામા આવ્યું છે?
- →નરેન્દ્ર મોદી માર્ગ
- ક્યાં રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 17% થી વધારીને 31% કરી નાખ્યું?
- → તમિલનાડુ
- દક્ષિણ ધ્રુવ સુધી પહોચી કઈ ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ ઇતિહાસ રચ્યું જે પ્રથમ અશ્વેત મહિલા બની?
- → હરપ્રીત ચાંડી
- આરબ દેશોમાં નિકાસ કરવામા ક્યાં દેશને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાન પર આવ્યું છે?
- →બ્રાઝિલ
- તાજેતરમાં WHO એ દુનિયાના કયા એશિયાઈ દેશને “ઓરીમુક્ત” રાષ્ટ્ર જાહેર કર્યું છે?
- →શ્રીલંકા
- તાજેતરમાં એંટીગુઆ એંડ બારબુડા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) નું કેટલામું સભ્ય બન્યું?
- →102
- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ – 2021 ની થીમ જણાવો.
- → ઈંટેગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ફોર સન્સ્ટેબલ ફ્યુચર
- નેશનલ યૂથ ફેસ્ટિવલ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવશે?
- → પુડ્ડુચેરી
- તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે 5G માઇક્રોવેવ એબ્સોબર વિકસિત કર્યા?
- → કેરલ
- ભારતમાં વર્ષ 2022 થી ક્યાં શહેરમાં વોટર ટેક્સી સર્વિસ શરૂ કરાશે?
- → મુંબઇ
- તાજેતરમાં ક્યાં રાજ્યે ગરીબોની માલિકીના 2 વ્હીલર્સ વાહનો માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો?
- →ઝારખંડ
- તાજેતરમાં કયા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઇટર જેટ ખરીદ્યા છે?
- → પાકિસ્તાન
- તાજેતરમાં કયા દેશે “બેટર હેલ્થ સ્મોક ફ્રી” અભિયાન શરૂ કર્યું છે?
- → ઈંગ્લેન્ડ
- તાજેતરમાં કયા મંત્રાલયે 100 દિવાસીય “પઢે ભારત અભિયાન” લોન્ચ કર્યું?
- →શિક્ષણ મંત્રાલય
- તાજેતરમાં કઈ બેન્કે કોર્પોરેટ્સ માટે “RuPay” ડેબિટ કાર્ડ લોન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી?
- → સેંન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
- તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને અ – માણસ ક્રુતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો?
- → દ્રષ્ટિ સોની
- તાજેતરમાં ક્યાં રાજ્યે “ન્યુ [પોલિસી ફોર વિમેન 2021” જારી કરી?
- → તમિલનાડુ
- નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી અનુસાર ભારતમાં વર્ષ 2021 માં કેટલા વાઘોનું મૃત્યુ થયું?
- → 126
ગ્રૂપમાં જોડાઓ
0 Comments
Any suggestions, Please comment Below 👇