Ad Code

Gujarati Current Affairs : 1 November 2021 || ગુજરાતી કરંટ અફેર્સ : 1નવેમ્બર 2021

❇️ તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યાં રાજ્યમાં આવેલો છે?

➡️કેરળ


❇️ Facebook એ પોતાનું નામ બદલીને શું રાખ્યું છે?

➡️Meta


❇️ કયા રાજ્યની સરકારે એજ્યુકેશન એટ યોર ડોરસ્ટેપ (શિક્ષણ તમારા આંગણે) યોજના શરૂ કરી?

➡️તમિલનાડુ


❇️ રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

➡️રાયપુર


❇️ સોલિડ ફ્યુઅલ કેરિયર રોકેટની મદદથી ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો?

➡️ચીન





❇️ ભારતના કયા પાડોશી દેશે જમીન સરહદ સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે?

➡️ચીન


❇️ પોતાની વન્ય જીવ કાર્ય યોજના 2021 - 30 પસાર કરનાર ભારતનુ કયું પ્રથમ રાજ્ય બન્યું છે? 

➡️મહારાષ્ટ્ર


❇️ તાજેતરમાં કઈ કંપની ઈન્ડિયા ગ્રીન એવોર્ડ 2020 જીત્યો છે?

➡️Tvs


❇️ તાજેતરમાં ક્યાં દેશે "વેલ્થ ટેક્સ" નો પ્રસ્તાવ મૂક્યો છે?

➡️અમેરિકા


❇️ તાજેતરમાં પૃથ્વિ વિજ્ઞાન મંત્રાલયે કયા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન "સમુદ્રયાન" લોંચ કર્યું છે?

➡️ચેન્નાઈ



Post a Comment

0 Comments