➡️Adapting Cities For Climate Reseilience
❇️ દેશનો સૌથી મોટો સુગંધીત બગીચો ક્યાં આવેલો છે?
➡️ઉત્તરાખંડ રાજયના નૈનિતાલ જિલ્લામાં
❇️ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ભારતનું પ્રથમ માનવસહિત મહાસાગર મિશન સમુદ્રાયાન ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે?
➡️ચેન્નાઈ
❇️ કયા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ઇન્ફોસીસ સાથે સમજૂતી કરી છે?
➡️કર્ણાટક
❇️ ફ્રાંસે તાજેતરમાં સૈન્ય સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું હતું.તેનું નામ શું છે?
➡️સિરાકયુઝ ફોર એ
❇️ ઈંગ્લેન્ડના ક્રિકેટર જેમને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી?
➡️ફ્રેન વિલ્સન
❇️ ફિલ્મો માટે ભારતના સૌથી અનુકૂળ રાજ્યનો એવોર્ડ કયા રાજ્યને આપવામાં આવ્યો
➡️સિક્કિમ
❇️ કયા દેશે પહેલો જેન્ડરએક્સ પાસપોર્ટ ઇશ્યુ કર્યો છે?
➡️અમેરિકા
➡️જેન્ડરએક્સ મતલબ સ્ત્રી અને પુરુષ સિવાય ત્રીજી જાતિ*
❇️ તાજેતરમાં "CUNSULT" નામની એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે?
➡️નીતિન ગડકરી
❇️ તાજેતરમાં CBSE શાળાઓમાં કયો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે?
➡️વીર ગાથા પ્રોજેકટ
0 Comments