➡️ ગીર સોમનાથ
♻️તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ?
➡️ઓસ્ટ્રેલિયા
♻️ તાજેતરમાં પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ 3 સભ્યોની સમિતિ રચી તેના અધ્યક્ષ કોણ છે ?
➡️આર.વી.રવીન્દ્રન
♻️ભારતના ક્યા પાડોશી દેશે જમીન સરહદ સુરક્ષ મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ?
.
➡️ચીન
♻️તાજેતરમાં ક્યા શહેરમાંથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ કરાયો ?
➡️પ્રયાગરાજ
♻️કોર્પોરેટ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ?
➡️6
♻️તાજેતરમાં કોરોના વેકિસનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ ક્યા રાજયે જીત્યો?
➡️ગુજરાત
♻️કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ?
➡️નવી દિલ્હી
♻️ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લાના મણિપુર ગામેથી સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરાયો ?
➡️અમદાવાદ
♻️તાજેતરમાં ક્યા મંત્રાલય રાષ્ટ્રીય સ્તરનો જાગૃતિ કાર્યક્રમ ‘સંભવ’ 2021 શરૂ કર્યો ?
➡️MSME મંત્રાલય
0 Comments