Ad Code

Gujarati Current Affairs : 4 October 2021 | ગુજરાતી કરંટ અફેર્સ : 04 ઓક્ટોબર 2021

🖋️ તાજેતરમાં ક્યા શહેરમાં નરેન્દ્ર મોદીવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

👉 અમદાવાદ

🖋️ સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

👉 ગુજરાત


🖋️ એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ?

👉 નવી દિલ્હી


🖋️ તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે?

👉 તમામ કેન્દ્રશાસિત પ્રદેશમાં


🖋️ તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ' જારી કર્યો છે?

👉 IMF


🖋️ ક્યા મંત્રાલય/સંસ્થાએ સ્ટેટ ન્યૂટ્રીશન  પ્રોફાઈલ રિપોર્ટ જારી કર્યો છે?

👉 નીતિ આયોગ


🖋️ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની આગામી બેઠક ‘વર્કિંગ ટુગેધર, રિસ્ટોરિંગ ટ્રસ્ટ’ થીમ પર ક્યાં આયોજિત થશે?

👉 દાવોસ


🖋️ માય લાઈફ ઈન ફુલ : વર્ક, ફેમિલી એન્ડ પાવર ફયુચર’ પુસ્તક કોણે લખ્યું ?

👉 ઈન્દ્રા નૂયી

🖋️ તાજેતરમાં ભારત સાથે કયા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક ફોર્સ ' નો શુભારંભ કરાવ્યો?

👉 અમેરિકા


🖋️ કયા મંત્રાલયે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી વાણિજય સપ્તાહનું આયોજન કર્યું હતું?

👉 વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય

Post a Comment

0 Comments