Ad Code

Gujarati Current Affairs : 5 October 2021

🖋️ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ?

👉 આસામ


🖋️ તાજેતરમાં કયા રાજ્યની ટેગ સાથેની મીઠાઈ મિહીદાનાની પ્રથમ કન્સાઇનમેન્ટ બહેરીનમાં નિકાસ કરવામાં આવી છે? 

👉 પશ્ચિમ બંગાળ


🖋️ યુનાઈટેડ નેશન્સે સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ક્યા રાજ્યના વ્હિસલિંગ વિલેજ કોંગયોગને નિયુક્ત કર્યું છે ?

👉 મેઘાલય


🖋️ તાજેતરમાં RBI દ્વારા NBFCના સંચાલક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 

👉 રજનીશ શર્મા


🖋️ તાજેતરમાં ભારતમાં સ્ટારલિંક ઉપગ્રહ બ્રોડબેન્ડ સાહસના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 

👉 સંજય ભાર્ગવ


🖋️ તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કર્યું છે ? 
 
👉 સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ


🖋️ તાજેતરમાં કયું રાજ્ય તજનું સંગઠિત વાવેતર શરૂ કરનાર પ્રથમ બન્યું છે? 

👉  હિમાચલ પ્રદેશ


🖋️ તાજેતરમાં ક્યા સ્થળે ‘નરસિંહ સે ગાંધી તક’ સ્નેયાત્રા યોજાઈ હતી ?

👉 સાબરમતી આશ્રમ


🖋️ તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને કેટલા અંકોનો યુનિક ID જાહેર કર્યો છે ?

👉 12


🖋️ તાજેતરમાં કયા રાજ્યના 'વાડા કોલમ ચોખા' ને ટેગ મળ્યો છે? 

👉 મહારાષ્ટ્ર



Post a Comment

0 Comments