સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતમાં ગુજરાતના કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર ડેમ ખાતે બનાવવામાં આવી છે.
તેનું નિર્માણ લાર્સન એન્ડ ટુર્બો કંપનીએ કર્યું છે.
તેની ડિઝાઈન રામ. વી. સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
31 ઓક્ટોબર, 2018ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હતા.
આ પ્રતિમાનું અંદરનું સ્ટ્રક્ચર લોખંડનું છે અને બહારનું આવરણ તાંબાથી બનાવવામાં આવ્યું છે.
ભારતીય રૂ. 3000 કરોડના ખર્ચે તેનું નિર્માણ થયું છે.
0 Comments