કેવી રીતે ફાસ્ટેગ ખરીદશો?
રાષ્ટ્રીય રાજમાર્ગ ટોલ પ્લાઝા અને 22 જેટલી વિવિધ બેંકમાંથી ફાસ્ટટેગ ખરીદી કરી શકાશે. આ સુવિધા પેટીએમ, એમેજોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત Fino Payments Bank અને aytm Payments Bank પણ ફાસ્ટેગની સુવિધા આપે છે.
ફાસ્ટટેગ રિચાર્જ કેવી રીતે કરી શકાય ?
જો ફાસ્ટ ટેગ NHAI પ્રીપેડ વોલેટ સાથે જોડાયેલું છે. જેને ચેકના માધ્યમથી અથવા યુપીઆઈ, ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ, NEFT, નેટ બેંકિંગ વગેરેના માધ્યમથી રિચાર્જ કરી શકાય છે.
જો બેંક ખાતાને ફાસ્ટટેગ સાથે લિંક છે તો પૈસા સીધા ખાતા માંથી કપાશે.
જો પેટીએમ વોલેટને ફાસ્ટેગ સાથે લિંક કર્યું છે તો રૂપિયા સીધા પેટીએમ વોલેટમાંથી કપાશે.
0 Comments