Gujarati Current Affairs : November
તાજેતરમાં નાણાકીય વર્ષ 2020 માટે ભારતના સૌથી દાનવીર વ્યક્તિ તરીકે કોને નામના મેળવી છે?
અઝિમ પ્રેમજી (રૂપિયા 7904 કરોડનું દાન કર્યું)
તાજેતરમાં લુહરી સ્ટેજ - I હાઈડ્રો પાવર પ્રોજેકટ ક્યાં રાજ્યમાં સ્થિત છે?
હિમાચલ પ્રદેશ (સતલુજ નદી પર)
તાજેતરમાં ક્યાં રાજ્યમાં "પ્રસાદ યોજના " અંતર્ગત ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
કેરળ
દર વર્ષે 9 નવેમ્બરના રોજ ક્યો દિવસ ઊજવવામાં આવે છે?
રાષ્ટ્રીય કાયદાકીય સેવા દિવસ
તાજેતરમાં ક્યાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મસને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ધ્વારા UPI માર્કેટમાં પ્રવેશ આપવાની મંજૂરી મળી ગઈ છે?
WhatsApp
તાજેતરમાં સમાચારમાં રહેલ "વન રેન્ક. વન પેન્શન' યોજનાના લાભાર્થી તરીકે કોનો સમાવેશ થાય છે?
ઓસ્ટ્રેલીયા
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વારા દિવાળી દરમિયાન સ્વદેશી વસ્તુઓ ખરીદવા ભારતીયોને કયું સૂત્ર આપવામાં આવ્યું છે?
"લોકલ ફોર વોકલ"
તાજેતરમાં અદાણી ગ્રુપ ધ્વારા કયા એરપોર્ટનું વ્યવસ્થાપન પોતાના હસ્તક લેવામાં આવ્યું છે?
અમદાવાદ એરપોર્ટ
દર વર્ષે "વિશ્વના સુનામી જાગૃકતા દિવસ" ક્યારે માનવમાં આવે છે?
5 નવેમ્બર
તાજેતરમાં ક્યાં રાજ્યને "રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2019" અંતર્ગત સર્વશ્રેષ્ઠ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું?
તામિલનાડુ
0 Comments