Ad Code

EBC(Economically Backward Class) માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ


રાજ્ય સરકારે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. 


રૂપાણી સરકારે (Rupani Government) EBC (Economically Backward Class)માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

EBCમાં સમાવેશ કરાયેલ 32 જ્ઞાતિઓમાંથી હિંદુ ધર્મની 20 જ્ઞાતિ અને મુસ્લિમ ધર્મની 12 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


આ જ્ઞાતિઓનો કરાયો EBCમાં સમાવેશ

- વાલમ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ વાણિયા


- ખંડેલવાલ, રાયકવાળ બ્રાહ્મણ, પુરબિયા રાજપૂત ક્ષત્રિય


- હિંદુ આરેઠીયા, વાવિયા, હિંદુ મહેતા


- જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લ


- જોબનપુત્રા, પુષ્કર્ણા બ્રાહ્મણ, સિધ્ધરુદ્ર બ્રાહ્મણ


- સાંચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિત


- માહેશ્વરી, અગ્રવાલ, ઠક્કર, મારૂ રાજપૂત, રાવત


- કુરેશી મુસ્લિમ, સુન્ની મુસલમાન વ્હોરા પટેલ


- મોમીન, વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથાર


- મુમન, ખેડવાયા મુસ્લિમ, મુસ્લિમ ખત્રી, ચૌહાણ મુસ્લિમ


- મુસ્લિમ રાઉમા, મુસ્લિમ રાયમા, મીરઝા, બેગન સમાવેશ


- પિંઢારા, મુસ્લિમ વેપારી, શીયા જાફરી જ્ઞાતિ

Post a Comment

0 Comments