Current Affairs : October 2020
ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે?
શ્રી પ્રકાશ ન. શાહ
ભારતમાં 16 ઓક્ટોબર, 2020 ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહને અંતે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ક્યાં સ્તરે હતો ....... કે જે ભાતમાં અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ હતો?
555.12 બિલિયન ડોલર
"વિશ્વ ઓડિયોવિઝયુઅલ હેરિટેજ દિવસ" તરીકે ક્યો દિવસ ઉજવાય છે?
27 ઓટોબર
સંધિવાની દવાની સાઈડ ઈફેક્ટ રોકવા માટે ક્યાં દેશના સંશોધકોએ નવી પદ્ધતિની શોધ કરી છે?
ભારત
સંધિવાની દવાની સાઈડ ઈફેક્ટ રોકવા ભારતની કઈ સંસ્થાના સંશોધકોએ નવી પદ્ધતિની શોધ કરી છે?
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી
ભારતીય એરફોર્સના ક્યા પ્રથમ મહિલા ઓફિસરનું તાજેતરમાં નિધન થયું છે?
સૃશ્રી વિજયલક્ષ્મી રમણન
"આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ" તરીકે ક્યો દિવસ ઉજવાય છે?
28 ઓક્ટોબર
0 Comments