CVC નું પૂરું નામ : Central Vigilance Commission (કેન્દ્રિય તકેદારી આયોગ)
સ્થાપના : સંથાનમ સમિતિની ભલામણને આધારે ભારતમાં 1964માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી..
આ એક ભ્રસ્ટાચાર નિયંત્રણ માટેની ભારતની સર્વોચ્ચ: સંસ્થા છે.
આ સંસ્થા ભારતમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સંબંધિત છે.
CVC (Central Vigilance Commission) ( Central Vigilance Commission) એ એક સ્વતંત્ર સંસ્થા છે.
તે કેન્દ્ર સરકારના કોઈ મંત્રાલય કે વિભાગ અંતર્ગત કાર્ય કરતી નથી.
આ સંસ્થા માત્ર સંસદને જવાબદાર હોય છે.
CVC ( Central Vigilance Commission) એ વૈધાનિક દરજ્જો ધરાવતી એક બહુસદસ્ય સંસ્થા છે.
0 Comments