BECA નું પૂરું નામ : Basic Exchange & Cooperation Agreement
કરાર : ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી માહિતીની આપ લે કરી શકાશે
એક અંત્યંત મહત્વની જોગવાઈ અનુસાર જરૂર પડ્યે બંને દેશો એકબીજાના લશ્કરી ઉપગ્રહોની માહિતીની તથા તસ્વીરોની પણ એકબીજાની આપ લે કરી શકાશે.
યુદ્ધના સમયમાં આ માહિતી અત્યંત જરૂરી સાબિત થશે.
0 Comments