અંત્યાનુપ્રાસ અલંકાર
ઉદાહરણ
- ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.- ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
- નહિ શંકુ હાઈ બચાવી કોઈને
અશક્ત જેવો રહું બેસી રોઈને.- નહિ શંકુ હાઈ બચાવી કોઈને
- ગાનારને મળતું કવન
ઊડવું જ છે તેને મળી રે'શે ગગન- ગાનારને મળતું કવન
- જેની જશોદા માવલડી
ચરાવે ગોકુળ ગોવાલડી- જેની જશોદા માવલડી
- સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે- સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments