સરોજિની નાયડુ નું નિધન 1949
તેમના જન્મ દિવસને "રાષ્ટ્રીય મહિલા દિવસ" તરીકે ઉજવણી થાય છે
અદભુત કવિયત્રી અને "ભારતની બુલબુલ" તરીકે પણ ઓળખવામાં આવે છે
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ. 1925 જેમને કાનપુર અધિવેશનમાં તેમને અધ્યક્ષ પદે રહ્યા હતા.
પ્રથમ મહિલા રાજ્યપાલ
સુષ્મા સ્વરાજ ચીફ ગેસ્ટ તરીકે OICમા ભાગ લીધો.
Organisation of Islamic Cooperation (OIC)
મુખ્ય મથક : જેદ્દાહ, સાઉદી અરેબિયા
રેલ્વે મંત્રી પિયુષ ગોયલ નવા 18મા ઝોન તરીકે ની જાહેરાત કરી.
નામ રેલ્વે ઝોન : Southern Coast Railway
મુખ્યમથક: વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ
રેલ્વે બોર્ડના અધ્યક્ષ: વિનોદ કુમાર યાદવ
પ્રથમ રેલવે મંત્રી: જોહ્ન મથાઈ
પ્રથમ મહિલા રેલવે મંત્રી: મમતા બેનરજી
0 Comments
Any suggestions, Please comment Below 👇