Ad Code

Question & Answer :12

Question & ANswer
Question & ANswer

  1. વિશ્વ કઠોળ દિન ક્યારે મનાવવામાં આવે છે?
    → 10 ફેબ્રુઆરી

  2. ક્યાં વર્ષ ને આંતરરાષ્ટ્રીય સ્તરે કઠોળ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું?
    → 2016

  3. રાજકોટમાં કેટલામો રંગ ઉત્સવ-2019 ઉજવવામાં આવ્યો?
    → 20 મો

  4. 11 ફેબ્રુઆરી એ ક્યાં મહાન વૈજ્ઞાનિક નો જન્મદિવસ છે?
    → થોમસ આલ્વા એડિસન

  5. વિશ્વ ને "વિદ્યુત બલ્બ ની તથા ફોટોગ્રાફ"ની મહાન ભેટ આપનારા કોણ છે?
    → થોમસ આલ્વા એડિસન

  6. વિશ્વની પ્રથમ ઔદ્યોગિક પ્રયોગશાળા નાં સ્થાપક કોણ છે?
    → થોમસ આલ્વા એડિસન

  7. 11 ફેબ્રુઆરી 1977 મા "ભારતના 5 માં" એવા ક્યાં પૂર્વ રાષ્ટ્રપતિ નો નિર્વાણ દિન છે ?
    → શ્રી ફખરુદીન અલી અહમદ

  8. ભારત નાં બીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતાં?
    → શ્રી ફખરુદીન અલી અહમદ

  9. 11 ફેબ્રુઆરી 1968 માં ક્યાં રાજનીતિજ્ઞ નો પણ નિર્વાણ દિન છે?
    → પંડિત દિનદયાળ ઉપાધ્યાય

  10. "પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ" ક્યાં સ્થળે આવેલી છે?
    → રાજકોટ



Post a Comment

0 Comments