રચયિતા
"અષ્ટધ્યાયિ" ના રચયિતા- પાણિની.
"શૃંગારશતક", "વૈરાગ્યશતક" અને "નીતિશતક" ના રચયિતા - ભતૃહરિ.
"બુદ્ધચરીત" ના રચયિતા- અશ્વઘોસ.
"બૃહદસંહિતા" ના રચયિતા - વરાહ મિહિર
"ગીતા રહસ્ય" ના રચયિતા - બાલ ગંગાધર તિલક.
"સંખ્યશાસ્ત્ર" ના રચયિતા - આચાર્ય કપિલ.
"રામચરિત માનસ" ના રચયિતા - તુલસીદાસ.
"રામાયણ" ના રચયિતા - વાલ્મિકી ઋષિ.
"મહાભારત"ના લખનાર - ભગવાન ગણેશ.
"કામસૂત્ર" ના રચયિતા - વાત્સયાયન.
"નાટ્યશાસ્ત્ર" ના રચયિતા - ભરતમુની.
"ગીતગોવિંદ" ના રચયિતા - જયદેવ.
"ન્યાયદર્શન" ના રચયિતા- ગૌતમ ઋષિ.
"ઉપાશ્રય" ના રચયિતા - હેમચંદ્રાચાર્ય.
"જ્ઞાનેશ્વરી" ના રચયિતા - જ્ઞાનદેવ.
"પંચતંત્ર" ના રચયિતા - વિષ્ણુ શર્મા.
"હિતોપદેશ" ના રચયિતા- નારાયણ પંડિત.
"સૌંદરનંદ" ના રચયિતા - અશ્વઘોસ.
0 Comments