20 February
વિશ્વ સામાજિક ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
20 ફેબ્રુઆરી
વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યાં વર્ષથી ઉજવવામાં આવે છે?
2007 થી
કૌશલ વિકાસ યોજના માં ગુજરાત કેટલામાં ક્રમે છે?
15 મા ક્રમે
કેન્દ્રીય કૌશલવિકાસ,રોજગાર મંત્રી કોણ છે?
અનંતકુમાર હેગડે
હાલમાં 40 મો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ ક્યાં યોજાયો હતો?
જેસલમેર(રાજસ્થાન)
તાજેતરમાં પુલવા માં થયેલા હુમલા ના આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ થયેલ ઓપરેશન નું નામ શું છે?
ઓપરેશન-25
ઈતિહાસ માં "ડુંગર નાં ઉંદર" તરીકે કોણ જાણીતું છે?
શિવાજી મહારાજ
"ઈન્ડિયન નેવી નાં પિતા" તરીકે કોણ ઓળખાય છે?
શિવાજી મહારાજ
"Simplicity and wisdom" પુસ્તક નાં લેખક કોણ છે?
દિનેશ શહેરા
"કેપ્ટન ફેન્ટાસ્ટિક" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. સુનિલ છેત્રી
પ્રથમ ફૂટબોલ રત્ન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
ભારતીય ફૂટબોલ ટીમ નાં કેપ્ટન સુનીલ છેત્રી ને
"નેશનલ ટ્રાઈબલ મ્યુઝિયમ" ક્યાં સ્થળે બનવા જઈ રહ્યું છે?
ગરૂડેશ્વર(નર્મદા)
ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ,એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડ સહિત કોઈપણ ઈમરજન્સી માટે ક્યો એક નંબર સમગ્ર દેશમાં લાગુ કરાયો છે?
112
0 Comments