GK -9
વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે?
અરવલ્લી
કોને 'સોનેરી નગરી' કહે છે?
જેસલમેર
સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે?
આડંદી
બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે?
મેંગેનીઝ
જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે?
ઋષભદેવ(આદિનાથ)
'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે?
બૌદ્ધ
ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો?
હર્ષવર્ધન
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા?
વ્યોમેશચંદ્ર બેનરજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા?
શ્રી કેશવરાવ હેડગેવાર
ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ?
1950
હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
રૂપનારાયણપુર
એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી?
ભારત-લંડન
'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે?
લોખંડ અને પોલાદ
કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા?
1996
કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું?
1966
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા?
શ્રી રાજીવ ગાંધી
રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે?
દહેરાદૂન
નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે?
કોલકાતા
ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે?
CBFC
ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે?
જૈન
મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે?
ઉનાવા
ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો?
બહાદુરશાહ
ગુજરાતનું પ્રથમ સામયિક કયું?
બુદ્ધિપ્રકાશ
બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે?
મેનામ
ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી?
ઈંગ્લેન્ડ
સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........?
જ્યોર્જ વોશિંગટન
ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા?
ચીન
તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે?
બૌદ્ધ
સૌથી વધુ બેટવાળો દેશ કયો છે?
ઇન્ડોનેશિયા
હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે?
નાઇટ્રોજન
પપૈયામાંથી કયું વિટામિન મળે છે?
એ
'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર?
વાગભટ્ટ
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે?
લખનૌ
યુ.એન.નો સ્થાપના દિન કયો છે?
24 ઓક્ટોબર
યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા?
ટ્રીગ્વેલી
ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો?
જવાહરલાલ નહેરુ
:black_small_square:મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે?
ઍરેબિક
ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ?
20.22 મીટર
કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે?
સી.કે.નાયડુ
'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે?
A
'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે?
A/c
કાળું નાણું એટલે......?
બિનહિસાબી નાણું
મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે?
જમણેરી
કોને 'વૉક-આઉટ' કહે છે?
વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ
ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે?
પ્લેસ કીક
જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે?
ટેમ્પલટન
કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે?
આંતરરાષ્ટ્રીય
ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે?
જાવા
વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે?
કોબોલ
0 Comments