GK -49
ભારતના પ્રથમ વડાપ્રધાન ------ જવાહરલાલ નેહરુ
સૌથી ઓછા સમય વડાપ્રધાન પદે રહેનાર ------ અટલબિહારી વાજપેયી
સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ.... ------ જવાહરલાલ નહેરુ
સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર? ------ ઇન્દિરા ગાંધી
સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન ------ ઇન્દિરા ગાંધી
ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન ------ મનમોહનસિંહ 2004-2012
સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન બનનાર ------ ગુઝારીલાલ નંદા(બે વાર)
પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ------ ગુઝારીલાલ નંદા
સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર ------ રાજીવ ગાંધી
સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર ------ જવાહરલાલ નેહરુ
પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનનાર ------ મોરારજીભાઈ દેસાઈ
અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા? ------ ત્રણ
ભારતના વડાપ્રધાન ને અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર? ------ ડૉ. બાબાસાહેબ આંબેડકર
સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર ------ મોરારજી દેસાઈ
કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર ------ મોરારજી દેસાઈ
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર ------ મોરારજી દેસાઈ
મેટ્રો મેન ઓફ ઇન્ડિયા ------ ઈ. શ્રીધરણ
ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા ------ સામ પિત્રોડા
મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ------ ડૉ. વર્ગીસ કુરિયન
મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા ------ APJ Abdul Kalam
એગ મેન ઓફ ઇન્ડિયા ------ BV Rao
મેંગો મેન ઓફ ઇન્ડિયા ------ હાઝી ક્લીમુલલ્હા ખાન
વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) ------ રાજેન્દ્ર સિંહ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા ------ અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)
ભારતની અગ્નિ પુત્રી ------ ટેસી થોમસ
ભારતના રોકેટ વુમન ------ Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)
અવકાશ વિજ્ઞાન ના પિતા ------ વિક્રમ સારાભાઈ
હરિયાળી ક્રાંતિ ના પિતા ------ એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)
શ્વેત ક્રાંતિ ના પિતા ------ ડૉ. વર્ગીસ કુરિયન
બર્ડ મેન ઓફ ઇન્ડિયા ------ સલિમ અલી
આધુનિક ભારતના પિતા ------ રાજારામ મોહનરાય
આધુનિક સિંચાઈ ના પિતા ------ ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)
ભારતના નેપોલિયન ------ સમુદ્ર ગુપ્ત
ગુજરાત નો અશોક ------ કુમારપાળ
ભારત ના બીજા ગાંધી ------ વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)
ગુજરાતના બીજા ગાંધી ------ રવિશંકર મહારાજ
ડાંગ ના ગાંધી ------ ઘેલુભાઈ નાયક
નાગાલેન્ડ ના ગાંધી ------ નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)
અમેરિક ના ગાંધી ------ માર્ટિન લુથર કિંગ
આફ્રિકા ના ગાંધી ------ નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)
ભારત ના બિસ્માર્ક ------ સરદાર વલ્લભભાઈ પટેલ
આર્યન લેડી ઓફ વર્લ્ડ ------ માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)
આર્યન લેડી ઓફ ઇન્ડિયા ------ ઇન્દિરા ગાંધી
Flying Sikh ------ મીલખા સિંગ
Flying Corps ------ એર માર્શલ અર્જન સિંહ
Queen of Tracks ------ પી ટી ઉષા (કેરળ)
ઇન્ડિયન Queen of Court ------ પી વી સિન્ધુ
જીંદા પીર એટલે કોણ ------ ઔરંજેબ
લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? ------ ગ્રામ સભા
બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? ------ NI Act
*ધ વૉલ* એટલે કોણ ? ------ રાહુલ દ્રવિડ
*ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? ------ PR શ્રીજેશ (હોકી પ્લેયર)
NSC પાકતી મુદત ------ 6 વર્ષ
PPF પાકતી મુદત ------ 15 વર્ષ
મહેસુલ વર્ષ સમયગાળો ------ 1 ઓગષ્ટ થી 31 જુલાઈ
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
------
0 Comments