GK -10
તાજેતરમાં "ઈઝરાયેલ નાં પ્રસિદ્ધ ડેવિડ પુરસ્કાર" થી ક્યાં ભારતીય ને સન્માનિત કરવામાં આવ્યાં છે?
સંજય સુબ્રમણ્યમ
તા-15 ફેબ્રુઆરી એ "સુજલામ,સુફલામ જળ અભિયાન" નો પ્રારંભ ક્યાં સ્થળે થી કરવામાં આવ્યો?
તરણેતર- સુરેન્દ્રનગરથી
તાજેતરમાં ભારત નાં બીજા ક્રમ નાં ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
સુશીલ ચંદ્રા
ISSF "ઈન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન.." ની જજીસ કમિટી માં ચૂંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યાં છે?
પવન સિંહ
તાજેતરમાં પ્રવાસી પ્રજાતિઓનાં સંરક્ષણ નું 13 મું સંમેલન ક્યાં યોજાયું?
ગાંધીનગર
બારકોડીંગમાં કેટલા અક્ષર હોઈ છે ?
૧૦
BPSનું પુરું નામ શું છે
બિટ પર સેકન્ડ
શ્વેતકણોનો જીવનકાળ કેટલા દિવસનો હોઈ છે ?
૨ થી ૩ દિવસ
રક્તકણો કયા નાશ પામે છે ?
બરોળ
રૂધિરના કયા ઘટકમાં હિમોગ્લોબીન હોઈ છે ?
રક્તકણ
રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોઈ છે ?
૧૨૦ દિવસ
રક્તકણની સંખ્યા કઈ રીતે જાણી શકાય છે ?
હીમોસ્પઈટોમીટર
રસોઈ બનાવતી વખતે સૌથી વધુ શું નષ્ટ થાય છે ?
વિટામીનનો નાશ થાય
ઘણા સમય પહેલા બનેલા ભોજનમાંથી શું નષ્ટ પામે છે ?
ફોલિક એસિડ
રૂધિર જામી જવાની પ્રક્રિયા માટે કયું વિટામીન જરૂરી છે ?
વિટામીન K
હેમરેજ (રકતસ્ત્રાવ) કયા વિટામીનની ખામીથી થાય છે ?
વિટામીન K
કયું વિટામીન બેક્ટેરિયા દ્વારા માનવ આંતરડાઓમાં સંશ્લેષિત થાય છે ?
વિટામીન K
વિટામીન E નું રાસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ
કયા વિટામીનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે ?
વિટામીન E
વંધ્યત્વની ઉણપ માટે કયું વિટામીન જવાબદાર છે ?
વિટામીન E
રિકેટસ (સુકતાન) નો રોગ કયા વિટામીનની ખામીથી થાય છે ?
વિટામીન D
દાંતના વિકાસ માટે કયું વિટામીન આવશ્યક છે ?
વિટામીન D
ઉત્તર-પૂર્વ દિશાને શુ કહે છે?
ઈશાન
દક્ષિણ-પૂર્વ દિશાને શુ કહે છે?
અગ્નિ
ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ
3214 કિ. મી
ભારતની પૂર્વ અને પશ્ચિમ ની લંબાઈ
2933 કિ. મી
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?
23.5 ખૂણો
પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે
66.5 ખૂણો
ઉત્તર ધ્રુવ માં સૌથી ટૂંકો દિવસ
22 ડિસેમ્બર
ઉત્તર ધ્રુવ માં સૌથી લાંબો દિવસ
21 જૂન
પૃથ્વીને એક ધરીભ્રમણ માં કેટલો સમય લાગે?
23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ
પૃથ્વી ને એક પરિક્રમણ માં કેટલો સમય લાગે?
365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ
મંત્રીપરિષદની બેઠકના અધ્યક્ષ કોણ હોઈ છે ?
મુખ્યમંત્રી
કોણ રાજયપાલ અને મંત્રીપરિષદ વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે ?
મુખ્યમંત્રી
રાજ્ય સરકારનો મુખ્ય પ્રવક્તા કોણ છે ?
મુખ્યમંત્રી
રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ કોણ આપી શકે છે ?
મુખ્યમંત્રી
ભારતમાં સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?
સુચેતા કૃપલાણી (ઉત્તરપ્રદેશ )
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે?
સલ્ફર ડાયોક્સાઇડ
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
સિલ્વર આયોડાઈડ
એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે?
સર્ફિંગ
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે
હાઇપર લિંક
ટ્રીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે?
પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ
ટ્રીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી?
બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ
ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે?
ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ
પ્રાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું?
ઉપાધ્યાય
પ્રાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા?
આચાર્ય
બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે?
ભરૂચ
બંદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે:question:
સુરત
કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા?
સ્ટ્રેબો
સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા?
ટોલેમી
ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો?
પેરિપ્લસ
કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું?
માર્કોપોલો
ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.
સૂર્યમંડળ
ભૂગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.
પૃથ્વીનો વ્યાસ
ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
લખનઉ
કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
નાગપુર
કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે?
ઉત્તર પ્રદેશ
કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે?
પંજાબ
કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે?
મધ્ય પ્રદેશ
કયો મહાસાગર સૌથી વિશાળ છે?
પ્રશાંત મહાસાગર
દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે?
પેસિફિક મહાસાગર
બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે?
ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા
બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે?
થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા
બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે?
એલન સન્ડેસ દ્વારા
સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે.....
પ્રેઈરિઝ
ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય?
સવાના
વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય
સેલ્વા
ટીપુ સુલતાની તલવાર શાની બનેલી હતી ?
દમશકશ સ્ટીલ
નવમાં સૈકામાં શિલ્પકાર નેનોકણનો ઉપયોગ શેમાં કરતા હતા ?
વાસણોની સપાટી પર ચમક ઉત્પન્ન કરવા
નવા પદાર્થના ગુણધર્મો અણુની પુનઃગોઠવણી ઉપર આધાર રાખે છે ?
એટોમિક એન્જિનિયરીંગ
0 Comments