Ad Code

મુખ્યમંત્રી : શ્રી દિલીપભાઈ પરીખ


શ્રી દિલીપભાઈ પરીખી



→ જન્મ : 14 ફેબ્રુઆરી, 1937
→ જન્મ સ્થળ : મુંબઈ





→ પક્ષ : ભારતીય જનતા પાર્ટી

→ કાર્યકાળ : 28 ઓક્ટોબર, 1997 થી 4 માર્ચ, 1998

→ પક્ષ : ભારતીય જનતા પાર્ટી

→ તેમણે બીએ, એલએલબીનો અભ્યાસ કર્યો હતો.

→ ઈ.સ 1990 અને 1995 માં ધંધુકાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિધાસભામાં ચુંટાયા હતા

→ ઈ.સ 1995 માં કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં ઉદ્યોગ મંત્રી બન્યા હતા.






















→ ઓક્ટોબર, 1996માં ભાજપના ભંગાણ પડતાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વવાળી "રાષ્ટ્રીય જનતા પાર્ટી"માં જોડાયા અને શંકરસિંહ વાઘેલાના મંત્રીમંડળમાં ઉદ્યોગ મંત્રી બન્યા હતા.

→ કોંગ્રેસ પક્ષ મતભેદ થતાં કરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું.

→ 28 ઓક્ટોબર, 1997ના રોજ દિલીપભાઈ પરીખ રાષ્ટ્રીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી બન્યા.

→ તેમના સમયમાં પાંચમું પગારપંચ લાગુ કરવામાં આવ્યું.

→ દિલીપભાઈ પરીખએ 4 માર્ચ, 1998 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.