મુખ્યમંત્રી : શ્રી છબીલદાસ મહેતા
૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ થી ૧૪ માર્ચ, ૧૯૯૫
શ્રી છબીલદાસ મહેતા નો જન્મ ભાવનગર જીલ્લાના મહુવા ગામમાં થયો હતો.
ઈ.સ. ૧૯૪૮મ તેઓ મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સભ્ય તરીકે ચુંટાયા.
ઈ.સ.૧૯૬૨ અને ૧૯૬૭ માં ગુજરાત વિધાનસભાના સભ્ય તરકે ચુંટાયા.
ઈ. ૧૯૭૩માં તેઓ મંત્રીમંડળમાં જાહેર બાંધકામ વિભાગના મંત્રી બન્યા.
ઈ.સ. ૧૯૯૦માં નાણા મંત્રી બન્યા.
ચીમનભાઈ પટેલનું અવસાન થતા ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
માર્ચ, ૧૯૯૫ની નવમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં તેમણે ૧૪ માર્ચ, ૧૯૯૫ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
_______________________***********_______________________