ADB | એશિયન ડેવલપમેન્ટ બેંક |
AFSPA | આમર્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ |
AGEY | આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના |
ASEAN | એસોસિયેશન ઓફ સાઉથ એશિયન નેશન્સ - સ્થાપના: ૮ ઓગસ્ટ, ૧૯૬૭ - ASEAN ડિક્લેરેશન : બેંગકોક ડિક્લેરેશન તરીકે પણ ઓળખાય છે. |
DARPG | ડીપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ત્રેટીવ રીફોમર્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ |
FP-LMIS | ફેમીલી પ્લાનિંગ લોજીસ્ટીક્સ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ |
GIS | જીયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ |
GST | ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ |
ICT | ઇન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલ |
IPD | ઇન્ડોર પેશન્ટ ડીપાર્ટમેન્ટ |
IRRI | ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટીટયુટ - વડુંમથક : ફિલિપાઇન્સ - સ્થાપના : ૧૯૬૦ - હેતુ ડાંગરના ખેડૂતો, ગ્રાહકોનું સ્વાસ્થ્ય સુધારવાનો અને ચોખાની ખેતીમાં પર્યાવરણીય સ્થિરતા લાવવાનો છે. |
NCAER | નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ |
NCST | નેશનલ કમિશન ફોર શિડયુલ ટ્રાઇબ્સ |
NDAA | નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ - અમેરિકાનો કેન્દ્રીય કાયદો છે. |
NHSRC | નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન |
NPT | નોન પ્રોલિફરેશન ટ્રીટી |
NSD | નેશનલ સ્કુલ ઓફ ડ્રામા |
OEDC | ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ |
OPD | આઉટ ડોર પેશન્ટ ડીપાર્ટમેન્ટ |
SLSMC | સ્ટેટ લેવલ સેન્કાશનીગ એન્ડ મોનીટરીંગ કમિટી |
TIES | ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ |
UNOSSC | યુનાઇટેડ નેશન્સ ઓફીસ ફોર સાઉથ-સાઉથ કો-ઓપરેશન |
JIN | જોઈન્ટ ઈન્ટરપ્રીટેન્ટીવ નોટસ |
NT | નેશનલ ટ્રીટમેન્ટ |
FET | ફેર એન્ડ ઇક્વિટેબલ ટ્રીટમેન્ટ |
MFN | મોસ્ટ ફેવર્ડ નેશન ટ્રીટમેન્ટ |
લેસર | લાઈટ એમ્લીફીકેશન બાય સ્ટીમ્યુલેટેડ ઇમિશન ઓફ રેડીયેશન |
BEL | ભારત ઇલેક્ટ્રોનીક્સ લીમીટેડ |
IMD | ઇન્ડિયા મીટીઓરોલોજીકલ ડીપાર્ટમેન્ટ |
DWR | ડોપલર વેધર રડાર |
IUCAA | ઇન્ટર યુનિવર્સીટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ત્રોફીઝીક્સ |
IISER | ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયનસ એજ્યુકેશન એન્ડ રિસર્ચ |
0 Comments
Any suggestions, Please comment Below 👇