ભારતના રાષ્ટ્રપતિ અને તેમનો કાર્યકાળ

નામ કાર્યકાળ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ૨૬-૦૧-૧૯૫૦ થી ૧૩-૦૫-૧૯૬૨
સર્વપલ્લી રાધાકૃષ્ણન ૧૩-૦૫-૧૯૬૨ થી ૧૩-૦૫-૧૯૬૭
ઝાકીર હુસેન ૧૩-૦૫-૧૯૬૭ થી ૦૩-૦૫-૧૯૬૯
વી.વી. ગિરી (કાર્યવાહક) ૦૩-૦૫-૧૯૬૯ થી ૨૦-૦૭-૧૯૬૯
ન્યાયમૂર્તિ એમ. હિદાયતુલ્લા (કાર્યવાહક) ૨૦-૦૭-૧૯૬૯ થી ૨૪-૦૮-૧૯૬૯
વી.વી. ગિરી ૨૪-૦૮-૧૯૬૯ થી ૨૪-૦૮-૧૯૭૪
ફખરુદ્દીન અલી અહેમદ ૨૪-૦૮-૧૯૭૪ થી ૧૧-૦૨-૧૯૭૭
બી. ડી. જત્તી (કાર્યવાહક) ૧૧-૦૨-૧૯૭૭ થી ૨૫-૦૭-૧૯૭૭
નીલમ સંજીવ રેડ્ડી (સૌપ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ) ૨૫-૦૭-૧૯૭૭ થી ૨૫-૦૭-૧૯૮૨
જ્ઞાની ઝૈલ સિંઘ (સૌથી ઓછા શિક્ષિત રાષ્ટ્રપતિ) ૨૫-૦૭-૧૯૮૨ થી ૨૫-૦૭-૧૯૮૭
રામાસ્વામી વેંકટરમણ ૨૫-૦૭-૧૯૮૭ થી ૨૫-૦૭-૧૯૯૨
ડૉ. શંકર દયાલ શર્મા ૨૫-૦૭-૧૯૯૨ થી ૨૫-૦૭-૧૯૯૭
ડૉ. કે. આર. નારાયણન (સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ) ૨૫-૦૭-૧૯૯૭ થી ૨૫-૦૭-૨૦૦૨
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલમ (સૌપ્રથમ અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ) ૨૫-૦૭-૨૦૦૨ થી ૨૫-૦૭-૨૦૦૭
પપ્રતિભા પાટીલ (સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ) ૨૫-૦૭-૨૦૦૭ થી ૨૫-૦૭-૨૦૧૨
પ્રણવ મુખર્જી ૨૫-૦૭-૨૦૧૨ થી ૨૫-૦૭-૨૦૧૭
રામનાથ કોવિંદ (બીજા નંબરના દલિત રાષ્ટ્રપતિ) ? ૨૫-૦૭-૨૦૧૭ થી વર્તમાન